fbpx
અમરેલી

અમરેલી જિલ્‍લામાં વધુ 693 ઉમેદવારીપત્રો રજૂ થયા

અમરેલી જિલ્‍લા સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણી આગામી તા. ર8નાં રોજ યોજાનાર છે. ત્‍યારે આજે ઉમેદવારીપત્ર રજૂ કરવાનાં અંતિમ દિવસે ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવવા માટે જે તે ચૂંટણી અધિકારી સમક્ષ લાઈનો લગાવી હતી. સ્‍થાનિક સ્‍વરાજયની ચૂંટણીનાં આજે અંતિમ દિવસે 694 ઉમેદવારીપત્ર રજૂ થયા હતા જયારે અત્‍યાર સુધીનાં કુલ ઉમેદવારોની સંખ્‍યા 1410 થવા પામી છે.

અમરેલી જિલ્‍લા પંચાયતની ચૂંટણી માટે આજે ઉમેદવારીપત્ર રજૂ કરવાનાં અંતિમ દિવસે 80 ઉમેદવારીપત્ર રજુ થયા હતા જે મળી અત્‍યાર સુધીનાં કુલ 139 ઉમેદવારીપત્રો રજૂ થવા પામ્‍યા છે.

અમરેલી જિલ્‍લાની તાલુકા પંચાયતમાં અમરેલી તાલુકા પંચાયતમાં ર0 (73),લાઠીમાં 14 (પ7), બાબરામાં પપ (70), લીલીયામાં 1પ (પ7), ધારીમાં 3ર (67), રાજુલામાં પ9 (86), વડિયામાં રર (61), સાવરકુંડલામાં 46 (91), જાફરાબાદમાં રપ (64), બગસરામાં 8 (પપ), ખાંભામાં 39 (પ1), કૌંસમાં આપેલ આંકડા કુલ ઉમેદવારીપત્રો છે) ઉમેદવારીપત્ર રજૂ થવા પામ્‍યા છે.

જયારે અમરેલી નગરપાલિકામાં આજે અંતિમ દિવસે 1રપ (180), બગસરા પાલિકામાં 38 (87), સાવરકુંડલા પાલિકામાં 63 (1પ7), બાબરા નગરપાલિકામાં 38 (70) જયારે દામનગર નગરપાલિકામાં 18 (8પ) ઉમેદવારીપત્રો રજૂ થવા પામ્‍યા છે.

આજ સુધીમાં જેટલા પણ ઉમેદવારીપત્રો ભરાયા છે તમામ ઉમેદવારીપત્રોની ચકાસણી આગામી તા. 1પ ને સોમવારનાં રો થશે. જયારે ઉમેદવારી પરત ખેંચવાની અંતિમ તારીખ 16/રનાં રોજ બપોરે 3 વાગ્‍યા સુધીનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/