ગુજરાત રાજ્ય મહિલા આયોગના અધ્યક્ષ નું કોવિડ વુમેન વોરિયર્સ તરીકે દિલ્હી ખાતે સન્માનિત કરવામાં આવ્યા

ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના અધ્યક્ષા શ્રીમતિ લીલાબેન આકોલીયા નું નેશનલ કમિશન ફોર વિમેન નવી દિલ્હી ખાતે કોવિડ વિમેન વોરિયર્સ તરીકે સન્માનિત કરવામાં આવ્યા હતા કોરોનાકાળ માં ઉત્કૃષ્ઠ કામગીરી બદલ એવોર્ડ નવી દિલ્હી ખાતે ના કોવિડ વુમન વોરિયર્સ – ધ રિયલ હિરોઝ વર્કશોપ માં સન્માન કરાયું હતું તેમના દ્વારા કોરોનાની મહામારીના કપરા સમય દરમિયાન ખુબ સારી અને ઉત્તમ સેવાઓ બજાવવા બદલ રાષ્ટ્રિય મહિલા આયોગના અધ્યક્ષા શ્રીમતી રેખાબેન શર્માના હસ્તે ગુજરાત રાજ્ય મહિલા આયોગ ના અધ્યક્ષા લીલાબેન અંકોલિયા નું સન્માન કરવામાં આવ્યું હતું આ તકે પ્રકાશભાઈ જાવડેકરજી કેન્દ્રીય મંત્રીશ્રી માહિતી પ્રસારણ ભારત સરકાર તથા રત્નાલાલ કટારીયા કેન્દ્રીય મંત્રીશ્રી રાજયકક્ષાના સામાજીક ન્યાય અને અધિકારીતા અને જળશકિત ભારત સરકાર તથા રામ મોહન મિશ્રા આઈ.એ.એસ. સચિવ મહીલા અને બાળ વિકાસ વિભાગ નવી દિલ્હી વગેરે કેન્દ્રીય તથા રાજ્યક્ષા ના મંત્રીઓ અને મહિલા અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
Recent Comments