fbpx
અમરેલી

કેન્દ્રીય મંત્રી સ્મૃતિ ઈરાનીજીની સાવરકુંડલા તેમજ અમરેલી ખાતે ચુંટણી સભાને સંબોધી

કોંગ્રેસ અને ગાંધી પરીવાર પર આકરા પ્રહારો કોંગ્રેસ દ્વારા ગુજરાતીઓના અપમાન બાબતે જડબા તોડ જવાબ આપતા ઈરાનીજીપ્રદેશ મંત્રી મહેશભાઈ કસવાળા , સાંસદશ્રી નારણભાઈ કાછડીયા , જિલ્લા ભાજપ પ્રમુખશ્રી કૌશીકભાઈ વેકરીયા , પૂર્વ મંત્રીશ્રી વી.વી.વઘાસીયા , પૂર્વ ધારાસભ્યશ્રી કાળુભાઈ વિરાણી , સહીત જિલ્લાનાં પદાધિકારીઓ , ઈન્ચાર્જશ્રીઓ , ઉમેદારવાશ્રીઓ , સાવરકુંડલા અને અમરેલી શહેર ભાજપ નાં હોદેદારશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ સહીત બહોળી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહયા . રાષ્ટ્રભકિત અને લોકકલ્યાણ ભારતીય જનતા પક્ષનો મુળમંત્ર રહયો છે . હાલ આગામી સમયમાં ગુજરાત રાજયમાં સ્થાનિક સ્વરાજય ની ચુંટણીઓ યોજાવાની છે ત્યારે અગાઉ થી ભાજપનાં ઉમેદવારોને પ્રચંડ સમર્થન મળી રહ્યું છે જે દર્શાવે છે કે , ભાજપનાં ઉમેદવારોની જિત નકિક છે તેવા સંકેતો આપે છે . કેન્દ્રીય મંત્રીશ્રી સ્મૃતિ ઈરાનીજીએ અમરેલી નગરપાલીકા અને સાવરકુંડલા નગરપાલીકાની ચુંટણીલક્ષી પ્રચાર પ્રસાર તેમજ જાહેર સભાને સંબોધી હતી . આ તકે પ્રદેશ ભાજપના મંત્રી મહેશભાઈ કસવાળાએ પણ સભાને સંબોધન કરેલ અને ભારતીય જનતા પાર્ટી દ્વારા લોકોને સુખાકારી કેવરીતે આપી શકાય અને કઈ રીતે લોક ઉપયોગી થઈ શકે તેમજ ભુતકાળમાં સાવરકુંડલા એ જે તકલીફો સહન કરી છે તેની આછેરી ઝલક આપેલ તથા સાંસદ નારણભાઈ કાછડીયા દ્રારા સાવરકુંડલા અને અમરેલી નગરપાલીકાને જંગી બહુમતીથી જિતડવા માટે આહવાન કરેલ . આ સભામાં જિલ્લા ભાજપ પ્રમુખ કૌશીક વેકરીયા , પૂર્વ મંત્રી વી.વી.વઘાસીયા , પૂર્વ ધારાસભ્ય કાળુભાઈ વીરાણી , પૂર્વ જિલ્લા ભાજપ પ્રમુખ દીનેશભાઈ પોપટ , ડો.ભરતભાઈ કાનાબાર , હીરેનભાઈ હીરપરા , અમરેલી નગરપાલીકાના ઈન્ચાર્જ મુકેશભા સંઘાણી , જિલ્લા ભાજપ મહામંત્રી પીઠાભાઈ નકુમ , ભુપેન્દ્રભાઈ બસીયા , પુનાભાઈ ગજેરા , જિલ્લા સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી સહીત જિલ્લાનાં પદાધિકારીઓ , ઈન્ચાર્જશ્રીઓ , ઉમેદારવાશ્રીઓ , સાવરકુંડલા અને અમરેલી શહેર ભાજપ ના હોદેદારશ્રીઓ , કાર્યકર્તાશ્રીઓ સહીત બહોળી સંખ્યમાં લોકો ઉપસ્થિત રહયા .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/