fbpx
અમરેલી

દામનગર પાલિકા તંત્ર નો વિચિત્ર નિયમ રવિવારે આવશ્યક સેવા મુખ્ય બજારો ની સફાઈ બંધ વ્યવસાય વેરો ભરતા વેપારી સાથે અન્યાય કેમ?

દામનગર પાલિકા તંત્ર નો વિચિત્ર નિયમ દામનગર નગરપાલિકા નું વેપારી ઓ સાથે ઓરમાયું વર્તન કેમ ? મુખ્ય બજારો માં આવશ્યક સફાઈ સેવા રવિવારે બંધ કેમ? શહેર ની લુહાર શેરી કાયમ ગટર ના ગંદા પાણી રોડ ઉપર શહેર ના રામજી મંદિર ના દરવાજા પાસે ભારે ગંદકી ઠેર ઠેર સળગતા ઉકરડા આ દ્રશ્યો સવાર ના ૧૦-૦૦ ના છે શહેરી વિકાસ વિભાગ ની નગર પાલિકા શહેર ના દરેક નાના મોટા વેપારી ઓ પાસે વ્યવસાય વેરો પંદર વર્ષ થી વસુલાત કરે છે શહેર ના વેપારી ઓને શુ સુવિધા આપી? જાહેર ટોયલેટ અને સફાઈ સેવા બંધ કરી વેપારી ઓ સાથે અન્યાય કેમ? દામનગર શહેર ની મુખ્ય બજારો માં સુવિધા આપવા ના બદલે ઝૂંટવી લેવાય છે ખૂબ મોટો વ્યવસાય વેરો ભરતા વેપારી ઓને પ્રાથમિક સુવિધા જાહેર ટોયલેટ અને મુખ્ય બજારો સફાઈ સુવિધા મળશે? એક બાજુ સરકાર સ્વચ્છતા અભિયાન ની મુહિમો ચલાવે છે તેવા સમયે પાલિકા શાશકો ની ઉલ્ટી ગંગા શહેર માં માત્ર કાયમી ૪ સફાઈ કર્મચારી જ છેસફાઈ અભિયાન ના નામે શહેરી સંકુલ બહાર ખુલ્લા મેદાનો નંદીનાળા ના પટ આર એન્ડ બી ની જગ્યા બિન જરૂરી ખર્ચ કરતું તંત્ર શહેર ની મુખ્ય બજારો માં નિયમિત સફાઈ સેવા આપશે ?

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/