fbpx
અમરેલી

દામનગર જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ની પ્રવૃત્તિ નિહાળતા ગુજરાત ભાજપ પ્રવક્તા સહિત ના અગ્રણી ઓ

દામનગર શહેર ની જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા ની શુભેચ્છા મુલાકાતે ગુજરાત ભારતીય જનતા પાર્ટી ના પ્રવક્તા મહેશભાઈ કસવાળા અમરેલી જિલ્લા સાંસદ નારણભાઈ કાછડીયા લાઠી નગરપાલિકા ના ભરતભાઈ પાડા સહિત ના અગ્રણી ઓએ અબોલ જીવો ની સેવા નિહાળી ખૂબ ખુશી વ્યક્ત કરી કરી ઘણી જગ્યા એ ગૌશાળા ઓ જોઈ પણ આર્થિક ઉપાર્જન ના આધાર સ્વમાની પશુ બળદો ની સેવા નિહાળી ખૂબ પ્રભાવિત થતા મહેશભાઈ કસવાળા અને સાંસદ નારણભાઈ કાછડીયા ભરતભાઇ પાડા એ જીવદયા પરિવાર ટ્રસ્ટ ની નંદીશાળા દ્વારા થતી વંદનીય પ્રવૃત્તિ થી અવગત કરતા ભગવાનભાઈ નારોલા એ દરેક વોર્ડ વિભાગો થી અવગત કર્યા હતા જીવદયા પરિવાર ટ્રસ્ટ માં પધારેલ મહાનુભવો નું સંસ્થા ના ટ્રસ્ટી ઓ અને સ્વંયમ સેવકો એ ઉષ્મા ભર્યું સ્વાગત કર્યું હતું 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/