fbpx
અમરેલી

છ મહાનગરપાલિકામાં કોંગ્રેસનો સફાયો, ભાજપના ભવ્ય વિજય ને આવકારતાં ભાજપ અગ્રણી રીતેશ સોની

રાજ્યની છ મહાનગરપાલિકા માં ઓછા મતદાન પછી પણ ભાજપે ભવ્ય વિજય મેળવ્યો છે, તે સાથે જ કોંગ્રેસ ના થોડા ઘણા બચી ગયેલા મૂળિયા પણ આજે ભાજપ ના કાર્યકરો ની અથાગ મહેનત અને તેમના સખત પરિશ્રમ થકી ઉખડી ગયા છે.
પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ જી ની વ્યુવહાત્મક ચૂંટણી જીતવાની રચના અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ની ભાજપની સરકારની સંવેદનશીલ અને નિર્ણયાત્મક, દરેક સમાજ ને સાંકળી સાથે રાખવાની યોજનાઓ જનજન સુધી પહોંચી તેનું સારુ પરિણામ આજરોજ છ મહાનગરપાલિકાના ભવ્ય પરિણામો માં દેખાયું છે.
છ મહાનગરપાલિકા માં ભાજપના ભવ્ય વિજયને આવકારું છું, છ મહાનગરપાલિકા ના કાર્યકરોની અથાગ મહેનતને બિરદાવુ છુ, અને ચૂંટાયેલા તમામ ઉમેદવારોને અભિનંદન, શુભેચ્છાઓ પાઠવું છું. સાથોસાથ ભાજપની રાજ્ય સરકારના મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી અને પ્રદેશ ભાજપના પ્રમુખ સી.આર. પાટીલજીને પણ ખૂબ ખૂબ અભિનંદન શુભેચ્છાઓ. આપના નેતૃત્વમાં આગામી તાલુકા પંચાયત , જિલ્લા પંચાયત અને નગરપાલિકા માં પણ ભાજપનો ભવ્ય વિજય થશે તેમાં કોઈ શંકા નથી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/