fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજયની ચૂંટણીમાં સૌ મતદાન કરીને રાષ્ટ્રધર્મ નિભાવીએ …. બાવીશી

સ્થાનિક સ્વરાજય એ લોકતાંત્રીક રાષ્ટ્રનો આધાર છે ત્યારે આપણે સૌ તા .૨૮ / ૦૨ / ૨૦૨૧ ના રોજ બંધારણમાં આપેલ સૌથી મોટા અધિકાર એવા મતાધિકારનો ઉપયોગ કરીને લોકશાહીનું સૌથી મોટુ પર્વ ઉજવીએ – હરેશ બાવીશી , પ્રમુખ ડાયનેમિક ગૃપ વિશ્વના સૌથી મોટા લોકતાંત્રિક રાષ્ટ્રમાં લોકશાહીના ધબકારા સમાન સ્થાનિક સ્વરાજયમાં ગ્રામપંચાયત , તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતનું ખૂબજ મહત્વ છે ત્યારે ગુજરાતમાં આગામી તા . ૨૮/૦૨/૨૦૧૭ ના રોજ લોકતંત્રના પાયા સમાન સ્થાનિક સ્વરાજયમાં નગરપાલિકા , તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીમાં અમરેલી જિલ્લામાં સૌથી વધુ મતદાન કરીને ભારતીય નાગરિકને બંધારણમાં આપેલા સૌથી મોટા અધિકાર મતાધિકારનો ઉપયોગ કરીને મતદાન પ્રત્યે જાગૃતતા બતાવવા સમગ્ર જિલ્લાના મતદારોને ડાયનેમિક ગૃપ અમરેલી દ્વારા અપીલ કરવામાં આવી છે . આ તકે ડાયનેમિક ગૃપ – અમરેલીના પ્રમુખ હરેશભાઈ બાવીશીએ જણાવ્યું હતુ કે મતદાન કરવું એ આપણી રાષ્ટ્રીય ફરજ છે ત્યારે આપણે સૌએ સાથે મળીને લોકતાંત્રીક રાષ્ટ્રમાં મતદાન કરીને પરોક્ષ રીતે આપણો પ્રાથમિક અધિકાર બતાવીને મંતવ્ય રજુ કરવાનો હક છે ત્યારે આગામી તા .૨૮ / ૦૨ / ૨૦૧૧ ના રોજ સમગ્ર ગુજરાતમાં અમરેલી જિલ્લાની નગરપાલિકાઓ , તાલુકા પંચાયત તથા જિલ્લા પંચાયતની ચૂંટણીમાં સૌથી વધુ મતદાન કરીને , મતદાન કરાવીને મતાધિકારની જગૃતતા બતાવીએ એ જ આપણો રાષ્ટ્રધર્મ લેખાશે .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/