fbpx
અમરેલી

લાઠી તાલુકા પંચાયત ની ચુંટણીમાં ૧૫ શેખપીપરીયા સીટ ઉપરથી ધારાસભ્ય વિરજીભાઈ ઠુમ્મરની અધ્યક્ષતામાં ચૂંટણી સભા યોજાઈ

લાઠી તાલુકા પંચાયત ની ચુંટણીમાં ૧૫ શેખપીપરીયા સીટ ઉપરથી લાઠી તાલુકા કોંગ્રેસ પ્રમુખ અને પૂર્વ તાલુકા પંચાયત કારોબારી ચેરમેન આંબાભાઈ એસ.કાકડીયાના સમથૅનમા વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણી, લાઠી બાબરાના કતૅવ્ય નિષ્ઠ ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મર, જીલ્લા પંચાયત પૂર્વ પ્રમુખ જેનીબેન ઠુમ્મર, પૂર્વ ધારાસભ્ય શ્રી , અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ ડી.કે.રૈયાણી, અમરેલી જિલ્લા પંચાયત સદસ્ય જીતુભાઈ વાળા ઉપસ્થિતિ રહેશે.        ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુમ્મરે શેખપીપરીયા ને જોડતાં રસ્તા અને પાણીની જે સમસ્યા હતી તે  બાબતે ભાજપ સરકારની ઢીલી નીતિ ના કારણે લોકો પરેશાન હતા તે સમસ્યા દુર કરી તે બાબતનો ચિતાર રજૂ કયોૅ હતો અને તેમની કામગીરીને તાલીઓથી ગામ લોકોએ વધાવ્યો હતો        આંબાભાઈ કાકડીયા નાના રાજકોટના રહેવાસી અને ખેડૂત પરિવારના સભ્ય છે તેમજ લોકોનાં પ્રશ્નો હોય કે ખેડૂતોનાં હોય હંમેશા અગ્રેસર રહી કાયોૅ કરેલ છે.૧૫ શેખપીપરીયા તાલુકા પંચાયત સીટ ઉપર આંબાભાઈ કાકડીયાની તરફેણમાં સ્વયંભુ લોકોનો   ખૂબજ બહોળો પ્રતિસાદ મળી રહ્યો છે.અને મોટી લીડથી જીતવાની આશા છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/