fbpx
અમરેલી

અમરેલીમાં એનસીપીનાં આગેવાનોએ આમ આદમી પાર્ટીમાં પ્રવેશ કર્યો

અમરેલીમાં તા.ર4ના રોજ દિલ્‍હીના કેજરીવાલની ટીમના ધારાસભ્‍ય મદનલાલની હાજરીમાં તેઓના હસ્‍તે જે.પી. સોલંકી (ભૂતપૂર્વ પ્રમુખ, કોળી સમાજ) જયંતીભાઈ બુધેલીયા, શહેર મંત્રી એન.સી.પી. તેમજ જગદીશભાઈ ગોહેલે આમ આદમી પાર્ટી અને કેજરીવાલની વિચારધારાને અપનાવી અને ધારાસભ્‍યના હસ્‍તે આમ આદમી પાર્ટીનો ખેસ અને ટોપી ધારણ કર્યા હતા.

અમરેલીમાં આમ આદમી પાર્ટીએ આગેવાનોને સહર્ષ આવકાર્યા હતા અને કાર્યકરોમાં ખુશી વ્‍યાપી ગઈ હતી. અમરેલીમાં દિવસે ને દિવસે આમ આદમી પાર્ટીનો જુવાઈ દેખાઈ રહયો છે. આમ આદમી પાર્ટીના ઉમેદવારો પ્રતિ લોકોનો ભારે ઉત્‍સાહ જોવા મળી રહયો છે. અને તમામ એરિયામાં લોકો ભ્રષ્‍ટાચાર વિરોધી આમ આદમી પાર્ટીને જીતાડવાનો કોલ આપી રહયા છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/