fbpx
અમરેલી

સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં યુવાનો મતદાન કરવા અપીલ કરતા : અજીમ લાખાણી

વિશ્વ ના સૌથી મોટા લોક તાંત્રિક રાષ્ટ્ર માં લોકશાહી ના ધબકારા સમાન સ્થાનિક
સ્વરાજ ની ગુજરાત માં આગામી 28-02-2021 ના રોજ લોકતંત્ર ના પાયા સમાન
સ્થાનિક સ્વરાજ ની નગરપાલિકા,તાલુકા પંચાયત,અને જિલ્લા પંચાયત મા
મતાધિકારનો ઉપયોગ કરીને અમરેલી જિલ્લા માં સૌથી વધુ મતદાન કરીયે અને આ
વખતે 18 વર્ષ પૂરણ કરી પ્રથમ વખત પોતાના મતાધિકાર નો ઉપયોગ કરીને મતદાન
પ્રત્યે જાગૃતી બતાવવા સમગ્ર જિલ્લા ના મતદારો ને સૌરાષ્ટ્ર લાઈફ લાઈન ટ્રસ્ટ અમરેલી
દ્વારા એક નમ્ર અપીલ કરવામાં આવે છે કે મતદાન કરવું આપણી રાષ્ટ્રીય ફરજ છે ત્યારે
આપણે સૌ સાથે મળી ને લોક તાંત્રિક રાષ્ટ્ર માં મતદાન કરી ને પરોક્ષ રીતે આપણો
પ્રાથમિક અધિકાર બતાવી ને મંતવ્ય રજુ કરવાનો હક છે આ તકે અમરેલી સૌરાષ્ટ્ર લાઇફ
લાઈન ટ્રસ્ટ ના પ્રમુખ અજીમ લાખાણી અને વસીમ ધાનાણી દ્વારા ખાસ અપીલ
કરવામાં આવે છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/