fbpx
અમરેલી

અમરેલી જિલ્લાની સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં બપોરે 3 વાગ્યા સુધીમાં 5 નગરપાલિકા માં 40.68%, જિલ્લા પંચાયતમાં 42.68% તેમજ 11 તાલુકા પંચાયતોમાં 42.62% મતદાન થયું


અમરેલી જિલ્લા સહિત ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓનું મતદાન હવે આખરી ચરણમાં પ્રવેશ કર્યો છે. અમરેલી જિલ્લામાં 5 નગરપાલિકા, જિલ્લા પંચાયતની 34 બેઠકો તેમજ 11 તાલુકા પંચાયતનું મતદાન આજે સવારે 7 વાગ્યાથી શરૂ થયું છે. બપોરે 3 વાગ્યા સુધીમાં 5 મહાનગરપાલિકોમાં અમરેલીમાં 35.81%, સાવરકુંડલામાં 41.86%, બગસરામાં 43.67%, બાબરામાં 50.20%, તેમજ દામનગરમાં 52.31% મતદાન નોંધાયું છે.
જિલ્લા પંચાયતની કુલ 34 બેઠકો પર 42.64% મતદાન થયું છે. જ્યારે 11 તાલુકા પંચાયતમાં અમરેલીમાં 40.44%, કુંકાવાવ, વડીયામાં 40.03%, લાઠીમાં 42.86%, બાબરામાં 42.75%, સાવરકુંડલામાં 41.25%, લીલીયામાં 45.79%, ધારીમાં 37.88%, બગસરામાં 42.42%, ખાંભામાં 43.19%, રાજુલામાં 44.62%, તેમજ જાફરાબાદમાં 52.86% મતદાન થયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/