સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી માં નાગરિક ધર્મ બજાવતા મતદારો શહેરી સને ગ્રામ્ય માં શાંતિ પૂર્ણ મતદાન

લાઠી તાલુકા માં સ્થાનિક સ્વરાજ્ય ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ નું ઉત્સાહ ભેર મતદાન કરી લોકશાહી માં પ્રાણ પૂરતી ચૂંટણી માં નાગરિક ધર્મ બજાવી સોશ્યલ મીડિયા મારફતે ૧૦૦% મતદાન કરો નો સંદેશ આપતા યુવાનો સ્થાનિક સ્વરાજ્ય ની ચૂંટણી તાલુકા પંચાયત જિલ્લા પંચાયત અને નગરપાલિકા ઓ માટે મતદાન કરી લોકશાહી માં નાગરિક ફરજ બજાવો નો સંદેશ આપતી પોષ્ટ વાઇરલ વેપારી ઓ ખેડૂતો શ્રમિકો સહિત નાના મોટા સૌ કોઈ મતદારો એ મતદાન બાદ મયદાન મથક થી બહાર આવી લોકશાહી માટે મતદાન કર્યા નો સંતોષ વ્યક્ત કરી અનેકો મતદારો નો ઉત્સાહ વધાર્યો હતો સ્વાયત દરજ્જો ધરાવતી ચૂંટણી તંત્ર ની બેનમૂન કામગીરી સોશ્યલ ડિસ્ટન્ટ માસ્ક સેનીટાઇઝ નું ફરજીયાત પાલન કાયદો વ્યવસ્થા માટે સ્થાનિક પોલીસ અને હોમગાર્ડ જવાનો અભેદ સુરક્ષા વ્યવસ્થા સાથે પાલિકા નું ૬૨-૬૮ અને તાલુકા જિલ્લા પંચાયત નું ૫૨-૧૭ શાંતિ પૂર્ણ મતદાન થયું હતું
Recent Comments