fbpx
અમરેલી

દામનગર નગરપાલિકાની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ છ વોર્ડનું ૨૪ બેઠકોનું પરિણામ ૨૨બેઠક ભાજપ બે કોગ્રેસ દસ વર્ષ થી ૧૮ બેઠકોથી સતામાં રહેલ એન સી પી અને આપનું ખાતું પણ ન ખુલ્યું

દામનગર નગરપાલિકા ની સામાન્ય ચૂંટણી ૨૦૨૧ છ વોર્ડ ની ૨૪ બેઠકો માટે ચાર રાજકીય પાર્ટી ના ૮૧ ઉમેદવારો મેદાન માં હતા આજે મતગણતરી દામનગર વિઠલ મોરારીજી અજમેરા કન્યા શાળા ખાતે રાખી હતી તેમાં ભારતીય જનતા પાર્ટી ના ૨૪ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ૨૪ એન સી પી ના ૨૩ આમ આદમી પાર્ટી ના ૧૦ કુલ ૮૧ ઉમેદવારો ચૂંટણી મેદાન માં હતા જેમાં

વોર્ડ નંબર ૧  ના ૧ ચાંદનીબેન પ્રિતેશભાઈ નારોલા ૨ રણછોડભાઈ જેરામભાઈ બોખા ૩ શારદાબેન રાજુભાઇ નરોડીયા ૪ ગોબરભાઈ નાનજીભાઈ નારોલા જીત્યા અને  હાર્યા કોંગ્રેસ જ્યાબેન બોખા અરવિંદભાઈ તજા ગીતાબેન રાનેરા રસિકભાઈ મકવાણા એન સી પી ભગવનભાઈ નારોલા બાલકૃષ્ણ કાપડી મુકતાબેન વાવડીયા હર્યા 

વોર્ડ નંબર .૨ ના ૧  પ્રભાબેન હસમુખભાઈ ભડકોલીયા ૨  મીરાબેન મેહુલભાઈ ૩ ખીમાભાઈ દાનાભાઈ કસોટીયા ૪ યસીનભાઈ કાળુભાઈ ચુડાસમા ભાજપ પેનલ જીત્યા અને હાર્યા કોગ્રેસ ફિરોઝભાઈ મહેતર મજુલાબેન સરવૈયા હંસાબેન રાઠોડ ગોપાલ સોલંકી એન સી પી સંજય ગોહિલ અતુલ સુરજીવાલા નજમાબેન મોગલ હેતલબેન ગોહિલ આપ ગોપલ સરવૈયા 

વોર્ડ નંબર ૩ ના ૧ જ્યંતીભાઈ નરસીભાઈ ખોખરીયા ૨ ધ્રુવભાઈ ભટ્ટ ૩ પૂજાબેન જીજ્ઞેશભાઈ ઠાકર ૪ મેઘનાબેન અરવિંદભાઈ બોખા જીત્યા અને હાર્યા એન સી પી અતુલ ગોહિલ દર્શનાબેન ત્રિવેદી ભીમજીભાઈ વાવડીયા નીલમબેન મોટાણી કોગ્રેસ મનીષ ગાંધી ભુપત માલવીયા જયશ્રીબેન જોશી અલકાબેન મહેતા આપ ના સૂર્યકાંતભાઈ ત્રિવેદી જીજ્ઞેશ ત્રિવેદી  

વોર્ડ નંબર ૪ ના ૧  પ્રકાશભાઈ તજા હાર્યા ૨ મહેશભાઈ નારોલા હાર્યા  ૩ આશાબેન ખખ્ખર જીત્યા ૪ જ્યોતિબેન ભાસ્કર જીત્યા કોગ્રેસ જીતુભાઇ નારોલા જીત્યા રમેશભાઈ નારોલા હાર્યા આશાબેન બોખા જીત્યા નિરુબેન ચૌહાણ હાર્યા એન સી પી વસંતબેન વાવડીયા પ્રફુલાબેન હાચડ શલેશ મકવાણા રાજુભાઈ નારોલા હાર્યા આપ વિજય વાધેલા હાર્યા વોર્ડ નંબર ૪ માં બે ભાજપ બે કોગ્રેસ ત્રણ મહિલા જીત્યા એક પુરુષ જીત્યા

 વોર્ડ નંબર ૫ ના ૧ નિકુલભાઈ રાવલ ૨ ફૂલસમબેન સયેદ ૩ ભાવનાબેન દલોલીયા ૪ જ્યંતી વાધેલા ભાજપ પેનલ જીત્યા  અને કોંગ્રેસ ના હાર્યા  મહિપતગિરી છોટુભાઈ મોટાણી હેતલબેન ઠાકર મમતાબેન કુકવાયા એન સી પી વસીમ ડેરૈયા સોનલબેન બોલરીયા જમનાબેન રાઠોડ જેઠાભાઈ સોલંકી આપ રાજેશ હાચડ

 વોર્ડ નંબર ૬ ના ૧ હિમતભાઈ આલગિયા ૨ ફરીદાબેન સયેદ ૩ ઉષાબેન જાડેજા ૪ મહેન્દ્ર જયપાલ ભાજપ પેનલ જીત્યા હાર્યા કોગ્રેસ અનુપભાઈ ભાસ્કર ખુશ્બુબેન સયેદ ભૂરાભાઈ સાસલા મધુબેન ભાતિયા આપ પ્રવીણભાઈ નારોલા છ વોર્ડ ની ૨૪ બેઠકો માંથી ૨૨ બેઠકો ઉપર ભારતીય જનતા પાર્ટી સ્પષ્ટ બહુમતી સાથે સતા માં આવી વિપક્ષ તરીકે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ ના ૨ ઉમેદવારો જીત્યા દસ વર્ષ થી ૧૮ બેઠકો સાથે સતા રહેલ એન સી પી નું ખાતું પણ ન ખુલ્યું આપ નું પણ ખાતું ન ખુલ્યું પાલિકા ના પૂર્વ પ્રમુખ કારોબારી મોટા માથા હાર્યા હતા 

રિપોર્ટ નટવરલાલ જે ભાતિયા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/