fbpx
અમરેલી

લાઠીના કરકોલીયા વીરપુર રોડ ઉપર ઇક્કો ગાડીમાં આગમાં રોકડ રકમ બળી જવાના કેસમાં આરોપીનો નિર્દોષ

લાઠી ના કરકોલીયા વીરપુર રોડ ઉપર ઇક્કો ગાડી માં આગ લાગવી ની ઘટના માં ગાડી માં રહેલ રોકડ રકમ બળી જવા નો કેસ નામદાર ફ ક જ્યૂડી મેજી ની કોર્ટ માં ચાલી જતા આરોપી નો નિર્દોષ છૂટકારો લાઠી તાલુકા ના  કરકોલીયા વીરપુર રોડ ઉપર ઇક્કો ગાડી માં આગ લાગતા રોકડ રકમ બળી જવા ના કેસ માં આરોપી દિનેશભાઈ પ્રાગજીભાઈ માલવીયા એ આગ લગાડી હોય તેવા પ્રકાર ની ચાર્જસીટ લાઠી પોલીસ દ્વારા આરોપી વિરુદ્ધ દાખલ કરી હતી તે અંગે નો કેસ તા૬/૩/૨૧ ના રોજ ચાલી જતા આરોપી તરફે બચાવ પક્ષ ના વિદ્વાન એડવોકેટ આર સી દવે ની તર્કબદ્ધ દલીલો ધ્યાને લેતા નામદાર ફ ક જયડી મેજી દવે સાહેબ ની કોર્ટે આરોપી ને નિર્દોષ છોડી મુકવા હુકમ કરેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/