fbpx
અમરેલી

દામનગર નગરપાલિકા ની સંગીન વેરા વસુલાત ચીફ ઓફિસર પુજારા ઢોલ સાથે માંગણા બીલ વસુલાત માં નીકળ્યા

શહેર માં ઘણા સમય થી વેરો નહિ ભરતા મિલ્કત ધારકો પાસે માંગણા બીલ માટે ચીફ ઓફિસર પુજારા નો આકરો મિજાજ શહેર ની સુવિધા ઓને અવિરત મેળવવા નિયમિત વેરો ભરો નો સંદેશ અનેકો મિલ્કત ધારકો ના વેરા વસૂલવા નોટિસ સિલ ઝડતી સહિત ની કડક કાર્યવાહી હાથ ધરાય હતીશહેર ની મુખ્ય બજારો માં અને રહેણાંક વિસ્તારો માં વેરો નહિ ભરતા મિલ્કત ધારકો પાસે લેણી રકમ અંગે અનોખી રીતે ઉઘરાણી ઢોલ સાથે વેરો બાકી હોવા ની જાણ જાહેર જનતા જોગ કરાય પાલિકા તંત્ર દ્વારા એક સપ્તાહ માંગણા બીલ વસૂલવા ની મુહિમ ચલાવતા પાલિકા તંત્ર સાથે ચીફ ઓફિસર પણ આવતા બાકીદારો માં ફફડાટ જોવા મળ્યો અને વસુલાત થવા લાગી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/