fbpx
અમરેલી

વેકિસનેશનને વેગ આપશે સહકાર – દિલીપ સંઘાણી

સહકારી પ્રવ્રુતિ સામાજીક ઉથ્થાન માટે તો કામ કરે છે પરંતુ સારા સ્વાસ્થ માટે આરોગ્ય કેર અને લોક જાગ્રુતિમાં પણ આ ક્ષેત્ર પહેલ કરીને સમગ્ર દેશને રાહ ચિંધે તેવો ક્રાંતિકારી નિર્ણય અમરેલી ખાતે રાષ્ટ્રિય સહકાર અગ્રણી – ખેડૂત નેતા દિલીપ સંઘાણી એ અમરેલી જિલ્લા બેંક અને જિલ્લા દૂધ સંઘની બોર્ડ મીટીંગમા રજુ કરીને કોરોના રસીકરણની કામગીરીને સહકારી સંસ્થાઓના માધ્યમથી વેગ આપવાનો કરેલ નિર્ણય અભિનંદનપાત્ર બન્યો છે. સંઘાણીએ જણાવેલ કે, વિશ્વવ્યાપી કોરોના મહામારીથી માનવજાતને સુરક્ષીત રાખવા વેકિસનેશન કામગીરી અસરકારક બનાવવા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની અપીલને વેગ આપવા સહકારી સંસ્થાઓ, સંગઠન અને સરકારી વિભાગો સાથે તાલમેળ જાળવીને લોકોને રસીકરણ માટે ઘરેઘર જાગૃત કરવાનું કામ કરવાનો નિર્ણય કરવામા આવેલ છે. આ માટે આવશ્યક સવલતો મંડપ, બેઠક વ્યવસ્થા સહિત ઈન્ફ્રસ્ટ્રકચર બેંક, ડેરી શાખાઓ અને મંડળીઓ દ્રારા પયા૬/ગ્:ત્સપ્ત કરવામા આવશે તેમ જણાવેલ આ તકે દિલીપ સંઘાણી ઉપરાંત સાંસદ નારણભાઈ કાછડીયા, અમરેલીજિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરીયા, અમરેલી જી૬ત્સિલા દૂધ ઉત્પાદક સહકારી સંઘના ચેરમેન અશ્વિનભાઈ સાવલીયા, વાઈસ ચેરમેન મુકેશભાઈ સંઘાણી, ભાવનાબહેન ગોંડલીયા, અમરેલી જિલ્લા ખરીદ–વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, જિલ્લા સંઘના પ્રમુખ મનીષભાઈ સંઘાણી બેંકના જનરલ મેનેજર સી.ઈ.ઓ.બી.એસ.કોઠીયા ઉપસ્થિત રહયા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/