fbpx
અમરેલી

અમરેલી સૌરાષ્ટ્ર લાઇફ લાઇન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા સાવરકુંડલા ના ST ડેપો ખાતે કોરોના રસીકરણ નો મેગા કેમ્પ યોજાયો

અમરેલી ના સાવરકુંડલા એસ ટી બસ ડેપો ખાતે કોરોના રસીકરણ નો મેગા કેમ્પ યોજાયો …

અમરેલી સૌરાષ્ટ્ર લાઇફલાઇન એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા તમામ ટ્રસ્ટ ના આગેવાનો ની ઉપસ્થિતિમાં રસીકરણ નો મેગા કેમ્પ કેમ્પ યોજાયો

જેમા સાવરકુંડલા એસ ટી ડેપો ના તમામ કર્મચારીઓએ રસી મુકાવી …

જેમા ટ્રસ્ટ ના પ્રમુખ અજીમભાઈ લાખાણી,ઉપપ્રમુખ મોહસીનભાઈ ધાનાણી, ટ્રસ્ટી વસીમ ધાનાણી, રફીકભાઈ ચૌહાણ,સચિન ચૌહાણ,ઇમરાન પરમાર,રિઝવાન ભટ્ટી,ભાવેશભાઈ ધાખડા,આસિફ બિલખિયા,ધવલ મોણપરા તેમજ તમામ ટ્રસ્ટીઓ હાજર રહ્યા હતા તેમજ અર્બન હેલ્થ સેન્ટર આરોગ્ય તંત્ર દ્વારા હાર્દિક ભાઈ ત્રીવેદી, ભરત ભાઇ પરમાર, કેલાસ બારૈયા, તેમજ આશાવર્કર બહેનો તુલસી બેન પરમાર, દ્વારા આ કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો જેમા સાવરકુંડલા એસ ટી ડેપો ના ડેપો મેનેજર મકવાણા સાહેબ તેમજ પુનીતભાઈ જોશી દ્વારા કોરોના રસીકરણ મુકાવી અને સમગ્ર સ્ટાફ ને રસીકરણ કરાવ્યું હતું અને વધુમાં વધુ લાકોને રસીકરણ લેવા આહવાન કર્યું હતું અને આ કેમ્પ ને સફળ બનાવવામાં આવ્યો હતો

Follow Me:

Related Posts