fbpx
અમરેલી

લાઠી સ્વયંભુ લોકડાઉનના બીજા દિવસે આવશ્યક ચીજવસ્તુ સિવાયની તમામ વેપારીઓએ બંધ

લાઠી ચેમ્બર ઓફ કોમર્સ અને વેપારી મંડળની તંત્ર સાથે બેઠક યોજી તા.૧૨-૪-૨૧ થી સાંજના  ૬-૦૦ વાગ્યા થી સવારના ૫-૦૦ વાગ્યા સુધી સ્વયંભુ લોકડાઉનનો નિણર્ય લેવાયો હતો.બીજા દિવસે તા.૧૪-૪-૨૧ ના રોજ આવશ્યક ચીજવસ્તુની દુકાનો દુધની ડેરી, મેડિકલ સ્ટોર્સ સિવાય તમામ વેપારીઓએ તંત્રને સહકાર આપી બંધ પાળેલ હતો.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0