લાઠી શહેરમાં રામકૃષ્ણ વિધાલય અને શિવમ વિધાલય ખાતે કોવિડ કેર સેન્ટરની મુલાકાતે જિલ્લા સાંસદ સહિતના અગ્રણીઓએ મુલાકાત લીધી

લાઠી શહેર માં રામકૃષ્ણ વિધાલય અને શિવમ વિધાલય ખાતે કોવિડ કેર સેન્ટર ની મુલાકાતે જિલ્લા સાંસદ સહિત ના અગ્રણી ઓ એ મુલાકાત લીધી સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા નો વડલો અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ ના સંયુક્ત ઉપક્રમે કોવિડ કેર સેન્ટર માં દર્દી નારાયણો ની વિના મૂલ્યે સારવાર નિહાળતા જિલ્લા સાંસદ કાછડીયા.અમરેલી જિલ્લા પંચાયત આરોગ્ય ચેરમેન ડેર.જિલ્લા ભાજપ ના કૌશિકભાઈ વેકરિયા.જનકભાઈ તળાવીયા.ભરતભાઇ સુતરિયા સહિત ના અગ્રણી ઓ અભિભૂત થયા હતા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને સંતોક બા મેડિકલ સેન્ટર લાલજીદાદા ના વડલા ની શીતળ છાયા કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે આર્શીવાદ રૂપ કોઈ પણ પ્રકાર ના ચાર વગર ભોજન પ્રસાદ અલ્પહાર સહિત ની ઉતમોતમ સુવિધા ઓથી આફરીન થતા અગ્રણી ઓકોવિડ૧૯ ના પોઝીટીવ દર્દી ઓની કેર કરતા નિષ્ણાંત તબીબી સ્ટાફ ની સેવા થી ગદગદિત દર્દી નારાયણો ના ખબર અંતર લેતા મહાનુભવો ખુશખુશાલ વતન ના રતન રામકૃષ્ણ એક્સપોર્ટ ના ગોવિંદ ભગત ધોળકિયા અને શિવમ જવેલર ના શંકર. ઘનશ્યામભાઈ ની માદરે વતન માટે ઉદારતા મહામારી ના કપરા કાળ માં માનવતાવાદી મુહિમ કોવિડ ૧૯ ના દર્દી નારાયણો માટે કોવિડ કેર સેન્ટર માં સંપૂર્ણ સારવાર સુવિધા વિના મૂલ્યે અપાય રહી છે
Recent Comments