fbpx
અમરેલી

અમરેલી સિવિલ અને કોવિડ હોસ્પિટલની મુલાકાત લેતા પ્રદેશ ભાજપ મંત્રી મહેશભાઈ કસવાલા

આ તકે જિલ્લા ભાજપ અધ્યક્ષ શ્રી કૌશિકભાઈ વેકરીયા અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા પણ ઉપસ્થિત રહ્યા હતા

આગેવાનો એ ઉપલબ્ધ સુવિધાઓનું નિરીક્ષણ કર્યું અને દર્દીઓના ખબર અંતર પૂછ્યા

અમરેલી જિલ્લામાં કોરોનાના કેસોમાં સતત વધારો થઈ રહ્યો છે ત્યારે આજ રોજ પ્રદેશ ભાજપ મંત્રી શ્રી મહેશભાઈ કસવાલા એ અમરેલી સિવિલ હોસ્પિટલ અને નર્સિંગ કોલેજ ખાતે કાર્યરત કોવિડ હોસ્પિટલની મુલાકાત લીધી હતી.
આ તકે ઉપસ્થિત અગ્રણીઓએ બંને હોસ્પિટલમાં ઉપલબ્ધ સુવિધાઓ અંગે મેનેજમેન્ટ અને ડોક્ટર્સ સાથે ચર્ચા કરી તાગ મેળવ્યો હતો અને દર્દીઓના ખબર અંતર પૂછ્યા હતા.

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0