fbpx
અમરેલી

કોરોનાની મહામારી વચ્ચે ખેડૂતોને વ્યાજ મૂકિતનો લાભ આપવા નાબાર્ડના ચેરમેનનો હકારાત્મક અભિગમ. દિલીપ સંઘાણીની રજુઆત અસરકારક

કોરોનાકાળ, ખેત જણસની હરરાજી બંધ, સ્વૈચ્છીક લોકડાઉન વચ્ચે ખેડૂતોની આર્થિક મૂશ્કેલીને હળવી કરવા વ્યાજ મૂકિત આપવા સંદર્ભે પૂર્વ કેબીનેટ મંત્રી–ખેડૂત પુત્ર દિલીપ સંઘાણી તરફથી કરવામા આવેલ રજુઆતને સહકારી સંસ્થાઓની વર્ચ્યુઅલ મીટીંગમા જોડાયેલા નાંબાર્ડના ચેરમેનએ સકારાત્મક રીતે મુલવીને વ્યાજબી વાતને સમર્થન સાથે આગળની કાર્યવાહી કરવાનો સુર વ્યકત કર્યો છે. સંઘાણી તરફથી વ્યાજ મૂકિત અંગે કરવામા આવેલ રજુઆત પૈકીની એક રજુઆત નાબાર્ડના ચેરમેન સમક્ષ પણ કરવામા આવેલ હોઈ, આજની મીટીંગમા તે રજુઆતને સમર્થન સાથે આગળની કાર્યવાહી માટે
ધપાવવા જણાવાયેલ હોવાનું કેહવામાં આવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/