લાઠી તાલુકા ના મોર્ડન વિલેઝ ભીંગરાડ ગામ સમસ્ત સેનેટાઇઝ મુહિમ ચલાવતા યુવાનો

લાઠી તાલુકા ના મોર્ડન વિલેઝ ભીંગરાડ ગામ માં કોરોના જેવી બીમારી વધતા સંક્રમણ થી ગામ દયનિય પરિસ્થિતિ ને ધ્યાનમાં રાખી ને શ્રી જગદીશભાઈ ગોગનભાઈ સોહલીયા અને વિજય સોહલીયા સહિત ના યુવાનો નો ઉમદા વિચાર સેવાભાવી યુવાનો એગામને પહેલા ની જેમ હસતું,ખીલતું અને આનંદમય કરવા ગામ સમસ્ત સંકલન કરી આખા ગામ ને સેનેટાઇઝર કરવા હવામાનમાં શુદ્ધ બનાવવા યાંત્રિક સાધનો ટ્રેક્ટર મારફતે ભિગરાડ ની દરેક શેરી એ શેરીએ સેનેટાઈઝર કરવા ની મુહિમ ઉપાડી ગામ સેનેટાઈઝર કરવાથી ફાયદો થતા સંપૂર્ણ ખર્ચ આ યુવાનો એ ઉપડવા તૈયાર દર્શાવી આખા ગામને સેનેટાઈઝર કરવા કિટાણુઓ નાશ પામે તે માટે દરેક શેરીમાં સેનેટાઈઝર કરવામાં આવ્યું કાળુભાઈ મીઠાણી, હિતેષભાઈ સોહલીયા,જીગાભાઈ સોહલીયા, ક્રિશભાઈ જાગાણી એ.ડી.લાઠીયા,વિજયભાઈ સોહલીયા,ભરતભાઈ ધામી, કાળુભાઈ લાઠીયા સરપંચ ભરતભાઈ સોહલીયા,વિનુભાઈ. ડી.લાઠીયા, અરવિંદભાઈ સોહલીયા,વિનુભાઈ કાકડીયા સહિત ના ઓની મદદ થી તમામ સેવા સમિતિ,સમસ્ત સમાજ અને ભીંગરાડ ગામ પરિવાર ગોગનભાઈ પદમાભાઈ સોહલીયા,ગભરૂભાઈ પદમાભાઈ સોહલીયા,જગદીશભાઈ સોહલીયા,સુરેશભાઈ સોહલીયા અને સમસ્ત સોહલીયા પરિવાર નો આભાર વ્યક્ત કર્યો હતો
Recent Comments