ધારાસભ્ય પ્રતાપ દુધાત ની રજૂઆત દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ મંજૂર કરવામાં આવ્યો

સાવરકુંડલા / લીલીયા ના જાગૃત ધારાસભ્ય પ્રતાપ દુધાત દ્વારા સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ ખાતે ઓક્સિજન પ્લાન્ટ સ્થાપવા ની તારીખ.- ૨૯/૦૪ ના રોજ રાજ્ય સરકાર ને પત્ર અને નીતિનભાઈ સાથે ટેલિફોનિક વાત કરી ઓક્સિજન પ્લાન્ટની માંગ કરવામાં આવી હતી કે હોસ્પિટલના બિલ્ડીંગમા પાઇપલાઇન કાર્યરત છે પ્લાન્ટ સ્થાપવામાં આવે જેથી ઓક્સિજન પ્લાન્ટ સાવરકુંડલા સિવિલ હોસ્પિટલ માં મંજુર કરવામાં આવતા સાવરકુંડલા ધારાસભ્ય પ્રતાપ દુધાત ની મહેનત રંગ લાવી હતી.આ તકે સાવરકુંડલા નગરપાલિકા ના પૂર્વ સદસ્ય હિતેષ સરૈયા અને ભુપત ચુડાસમા સહિત ના કોંગ્રેસી ઓ કોરોનાં દર્દીઓના પરિવાર ની મુશ્કેલી માં સાથ આપી માનવ સેવા નું ઉત્તમ ઉદાહરણ પુરૂ પાડી રહ્યા છે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Recent Comments