fbpx
અમરેલી

“સેવાટીમ” સુરત નો સૌરાષ્ટ્ર પ્રવાસ લાઠી રામકૃષ્ણ વિધાલય અને શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કોવિડ આઈસોલેશન ની મુલાકાત લીધી “એક થઈ રહી એ નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી દઈ એ”

લાઠી. મહામારી માં સેવાટીમ સુરત ના સ્વંયમ સેવકો નો સૌરાષ્ટ્ર  પ્રવાસ જાહેર જીવન માં જીવતી દરેક વ્યક્તિ એ યથા યોગ્ય જાહેર કાર્ય કરવું જ જોઈ એ તેમની પ્રવૃત્તિ થી કોઈ ને લાભ થશે  કે નહીં  તે વાત ગૃહિત ગણી એ પણ ચોક્કસ લાભ થશે તે યુક્તિ એ અનેક વિધ સેવા પ્રવૃત્તિ કરતી સંસ્થા ઓનું સંકલન એટલે “સેવાટીમ” જેવી જેની આવડત કુદરતી આપતી વિપત્તિ મહામારી દુષ્કાળ શિક્ષણ આરોગ્ય સમૂહ લગ્નોત્સવ વૃક્ષારોપણ બ્લડ ડોનેશન પર્યાવરણ ગરીબ ગુરબા ને મદદ  જીવદયા સામાજિક સંરચના ઓમાં સુધારીવાદી પહેલ હોય કે સમાજ હિત નું ગમે તે કાર્ય હોય સેવા કરવી જ હોય તેમણે દાસય દાસ ભાવ થી કરવી સેવા ને જ મૂર્તિમંત્ર બનાવી તન મન ધન થી સમર્પણ ભાવે સેવા કરતી ડઝનો સંસ્થા ઓનું સંકલન એક થઈ ને અનેકો પ્રકાર ની મુહિમો ઉપાડી કોઈ ભોજન પ્રસાદ કોઈ ઓક્સિજન તો કોઈ દવા તો કોઈ જનજાગૃતિ પોત પોતા ની આવડત પ્રમાણે  સ્વંયમ સેવી સંસ્થા ઓની ટિમ એટલે “સેવાટીમ” મહામારી ના કપરા કાળ માં  સેવા ની આહલેક જગાવતી માનવ સેવાટીમ આજે સોરાષ્ટ્ર ના અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં મહામારી ની સ્થિતિ જાણી અને સેવા ની જ્યાં જેવી જરૂર હોય ત્યાં શાખા પ્રશાખા ઓમાં વિસ્તારવા જાત સમીક્ષા કરતા સેવાટીમ ના સ્વંયમ સેવી ઓએ લાઠી ખાતે ચાલતા શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ અને રામકૃષ્ણ વિધાલય ના આઈસોલેશન વોર્ડ ની મુલાકાત લીધી સેવાટીમ ના કરૂણેશભાઈ રણપરિયા.વિપુલભાઈ બુહા.મહેશભાઈ સવાણી સહિત ના સ્વંયમ સેવી ઓએ આજે સૌરાષ્ટ્ર ના મોટાભાગે તાલુકા ઓના અનેકો શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માં ચાલતા આઈસોલેશન વોર્ડ ની મુલાકાત લઈ સમીક્ષા કરી હતી “એક થઈ ને રહી નેક થઈ ને રહી સત્ય સામે સર ઝુકાવી દઈ એ” મહામારી માં સુરત શહેર ની અસંખ્ય સેવા સંસ્થાનો એક થઈ “સેવાટીમ” બની માનવ જાત ના દુશ્મન કોરોના ને માત આપવા માનવ સમાજ એકઝુટ  થઈ વિશાળ ફલક ઉપર કામ કરી રહી છે કોરોના ને માત આપવા મેદાને પડેલ સેવાટીમ ની સેવા થી અકલ્પનિય રાહત જોવા મળી રહી છે 

Follow Me:

Related Posts