fbpx
અમરેલી

ચાલો વતનની વહારે સુરતની ૫૩ ચેરિટીમાં રજીસ્ટર સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓની ૫૦૦ ફોરવહીલ તબીબો સ્વંયમ સેવકો સાથે સોરાષ્ટ્ર માટે રવાના દરેક તાલુકા ના આઈસોલેશન ની મુલાકાત લઈ કોવિડ 19 ને હરાવશે

સુરત  ચાલો વતન ની વ્હારે સુરત શહેર ની ૫૩ જેટલી સમાજિક સ્વૈચ્છિક સંસ્થા ઓનું ગઠન સેવાટીમ એક સપ્તાહ માટે  સોરાષ્ટ્ર ની સેવા માં  ૫૦૦ થી વધુ ફોરવહીલ ૨૦ જેટલા એમ ડી તબીબો એમ બી બી.એસ નો કાફલો સુરત થી રવાના સુરત શહેર ની ૫૩ જેટલી  ચેરીટી રજીસ્ટર ની સેવાટીમ વતન ની વહારે વધતા જતા કોવિડ 19 ના સંક્રમણ માં લોકો માં રહેલ ભય દૂર કરવા નિષ્ણાંત મેડિકલ પેરા મેડિકલ મોટિવેશન સ્પીકર કાર્યકરો ની વિશાળ ફોજ માદરે વતન માટે રવાના જ્યાં જેવી જરૂર તેવી સેવા માટે સમર્પિત કાર્યકર સ્વંયમ સેવી યુવાનો કોવિડ 19 ને માત આપવા માદરે વતન માં પધારી રહ્યા છે ખોટા ડર ને દૂર કરો કોવિડ સંક્રમિત દર્દી ઓને મદદ કરો સૌમ્ય વહેવાર માનવીય હૂંફ આપો કોવિડ હારશે સોરાષ્ટ્ર ના દરેક તાલુકા ના ગ્રામ્ય અને શહેરી વિસ્તારો માં ચાલતા આઈસોલેશન વોર્ડ કોવિડ કેર માં હડ ઇમ્યુનિટી માટે નક્કર આયોજન સાથે સેવાટીમ સોરાષ્ટ્ર માટે રવાના 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/