fbpx
અમરેલી

કિસાન મોરચો, યુવા મોરચો અને બક્ષીપંચ મોરચામા અમરેલીને સ્થાન હિરેનભાઈ હિરપરા, મનિષ સંઘાણી મયુરભાઈ માંજરીયાની પ્રદેશ નિયુકિતને અભિનંદન પાઠવતા દિલીપસંઘાણી


લોકસેવા સાથે જવાબદારીઓ વહન થાય, સંગઠન શકિત વઘે તેવી શુભેચ્છા પાઠવી
ગુજરાત પ્રદેશ ભાજપ દ્રારા જાહેર કરવામા આવેલ સંગઠનાત્મક વિવિધ નિમણૂંકોમા સ્થાન પામેલ અમરેલીની યુવાશકિતને રાષ્ટ્રિય સહકારી આગેવાન દિલીપ સંધાણીએ અભિનંદ પાઠવ્યા છે.


જાહેર કરવામા આવેલ પ્રદેશ મોરચાની નિમણૂંકોમા કિસાન મોરચાના મહામંત્રી તરીકે હિરેનભાઈ હિરપરા, યુવા મોરચાના ઉપ પ્રમુખ તરીકે મનીષ સંઘાણી અને બક્ષીપંચ મોરચાના મંત્રી તરીકે મયુરભાઈ માંજરીયાની વરણીને અભિનંદન સાથે નૂતન જવાબદારી લોકસેવા–સંગઠન સેવામા સમર્થ પુરવાર થાય તેવી શુભેચ્છા પાઠવી હતી, નિમણૂંક બદલ પ્રદેશ ભાજપનો પણ આભાર વ્યકત કરેલ હોવાનું કાર્યાલયની યાદીમા જણાવાયેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/