fbpx
અમરેલી

ધારી બીએપીએસ સંસ્થા દ્વારા ધારી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન મશીન સેવા માટે અર્પણ

ધારી નગરી યોગીજી મહારાજ જન્મ ભુમી મા સેવા રૂપે કોરોના મહામારી ને ધ્યાન મા લઈ ને ધારી બીએપીએસ સંસ્થા પૂજય,દીનબંધુ સ્વામી (કોઠારી શ્રી ધારી),પૂજય, વિવેક પુરુષ સ્વામી, પૂજય,યતીરાજ સ્વામી, પૂજય, નિત્ય સ્વરુપ સ્વામી, પૂજય,વિમલ ચરિત સ્વામી ના આશીર્વાદ થી આજે શ્રી જીતુભાઈ વસાણી, દિનેશભાઈ વાઘેલા,દ્વારા કોવિડ સેન્ટર ધારી સિવિલ હોસ્પિટલમાં ઓકિસજન મશીન અને ઓકસી મીટર અર્પણ કરવા મા આવેલ્ર આ પ્રસંગે હાજર ઉપસ્થિત આગેવાનો ધારાસભ્ય શ્રી જેવીભાઈ કાકડીયા, ધારી યાર્ડ ચેરમેન મનસુખભાઈ ભુવા, ધારી સિવિલ હોસ્પિટલ ડો,જોષી સાહેબ, ડિ એન નિમાવત (ફાર્માસીસ્ટ),વિ ડી પરમાર (સ્ટાફ બ્રધર),જીતુભાઈ જોષી પ્રમુખ તાલુકા ભાજપ ધારી, ભુપતભાઈ વાળા ઉપપ્રમુખ અમરેલી જીલ્લા પંચાયત, અતુલભાઈ કાનાણી અધ્યક્ષ જીલ્લા ભાજપ અમરેલી, પરેશભાઇ પટણી યાર્ડ ડિરેક્ટર ધારી, જયદીપભાઈ બસીયા, રમેશભાઈ વાધેલા,કેતનભાઇ સોની, મુકેશભાઈ રૂપારેલ,ધમાભાઈ લહેરુ, દુરગેશભાઈ ઢોલરીયા,જયુભાઈ જેઠવા પત્રકાર ધારી, સંજય એન વાળા મિડિયા પત્રકાર,અલ્પેશભાઈ ગોહેલ, હિતેશભાઈ આમલસેડા,પ્રદીપભાઈ મકવાણા, રમેશભાઈ બી મકવાણા અગ્રણી કોળી સમાજ ધારી, વગેરે હાજર રહ્યા હતા

Follow Me:

Related Posts