fbpx
અમરેલી

લાઠી શહેરમાં ચાલતા કોવિડ કેર સેન્ટરની મુલાકાતે દાતા પરિવાર પધાર્યા દર્દીઓની સેવા કરતા સર્વ સ્વંયમ સેવકો આરોગ્ય કર્મીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો

લાઠી શહેર માં ચાલતા કોવિડ કેર સેન્ટર ની મુલાકાતે ઉદારદિલ દાતા પરિવાર પધાર્યા  શિવમ્ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત  શિવમ્ વિદ્યાલય લાઠી ખાતે કોવિડ કેર સેન્ટર માં શિવમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ના પ્રમુખ અને જાણીતા હીરા ઉદ્યોગરત્ન દાતા પરિવાર  લાઠી ના ઘનશ્યામભાઈ શંકર આજે સંપૂર્ણ મફત  કોવિડ  ની સારવાર લેતા દર્દી ઓની મુલાકાત લઈ  ખબર અંતર પૂછ્યા તેઓ એ કોવિડ કેર સેન્ટર માં  ફરજ બજાવતા  ડોકટરો તેમજ પેરા મેડિકલ ટીમ ને સુંદર કામગીરી નિહાળી દર્દી ઓની સેવા કરવા બદલ આભાર માનેલ અને કોવિડ સેન્ટરના કામ મદદરૂપ થનાર લાઠી ની વિવિધ સંસ્થા ઓ અને સરકારી અધિકારીઓ પ્રત્યે આભાર વ્યક્ત કર્યો  અને કોરોના કાળ માં દર્દી ઓની સેવા કામગીરી કરનાર ને દેવતુલ્ય ગણાવેલ હતી  તેમની સાથે ધીરુભાઈ ધોળિયા સહિત સ્થાનિક સ્વંયમ સેવકો ઉપસ્થિત રહ્યાં હતાં 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/