fbpx
અમરેલી

લાઠી શહેર માં કોરોના વોરિયર્સ નું શિવમ કોવિડ કેર સેન્ટર ના દાતા ઘનશ્યામભાઈ શંકર ની અધ્યક્ષતા માં અદકેરું બહુમાન;

Inbox

લાઠી શહેર માં  કોરોના વોરિયર્સ નું અદકેરું બહુમાન શિવમ્ ચેરીટેબલ ટ્રસ્ટ સુરત સંચાલિત  શિવમ્ વિદ્યાલય લાઠી ખાતે કોવિડ કર સેન્ટર માં  ઉદારહાથે સખાવતો કરી 


દર્દી નારાયણો ની વિના મૂલ્યે સારવાર ભોજન સહિત ની ઉત્તમ વ્યવસ્થા  દાતા  શિવમ્ ચેરીટેબલ ટ્રસ્ટના ના પ્રમુખ ઘનશ્યામ ભાઈ શંકર ના અધ્યક્ષ સ્થાને આરોગ્ય દેવદૂતો નું સન્માન 
કોરાના ની માર્ગદર્શિકા ના ચુસ્ત પાલન સાથે કોવિડ કેર સેન્ટર માં  ફરજ બજાવતા  ડોકટરો એવમ  પેરા મેડિકલ ટીમ ની સુંદર કામગીરી કરવા વિશિષ્ટ બહુમાન કરાયું


કોવિડ સેન્ટર માં મદદ રૂપ  લાઠી ની વિવિધ સંસ્થા  અને સરકારી અધિકારી ઓ સ્વંયમ સેવી યુવાનો  એ કોરોના કપરાકાળ માં કરેલ કામગીરી બદલ શાલ શિલ્ડ ને પુષ્પગુંચ થી બિરદાવ્યા હતા 


મહામારી ના કપરાકાળ માં માદરે વતન ની વ્હારે  સમય સંપત્તિ આપનાર દાતા શ્રી ઘનશ્યામભાઈ શંકર એસ આર કે નોલેઝ પરિવાર ના રાકેશભાઈ  ધોળકીયા નું  વિશિષ્ટ સન્માન કરતા શહેરીજનો 


 શિવમ કોવિડ કેર સેન્ટર માં અવિરત મદદ કરનાર લાઠી મામલતદાર તલસાણીયા, તાલુકા હેલ્થ ઓફિસર ડૉ.આર આર મકવાણા, ડો.પરેશ પટેલ, ડૉ.નલિન પંડિત  ધીરુભાઈ ધોળિયા,દિનેશભાઈ ભાયાણી  વગેરે એ કોરાના કાળમાં કરેલ કાર્ય ને દેવતુલ્ય ગણાવતા મહાનુભવો એ સેવારથી ઓનું અદકેરું  સન્માન કરી કોરોના વોરિયર્સ ને બિરદાવ્યા હતા 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/