fbpx
અમરેલી

લીલીયામાં ભાજપ પરિવાર દ્વારા તેમજ ભાજપ શહેર ખાતે બગસરા નગરપાલિકા બગસરા તેમજ શિવબાબા માનવ સેવા ટ્રસ્ટ બગસરા તથા વિઠ્ઠલપુર ગામે પરિવાર જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને અને સાંસદ નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પ

લીલીયામાં ભાજપ પરિવાર દ્વારા તેમજ ભાજપ શહેર ખાતે બગસરા નગરપાલિકા બગસરા તેમજ શિવબાબા માનવ સેવા ટ્રસ્ટ બગસરા તથા વિઠ્ઠલપુર ગામે પરિવાર જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને અને સાંસદ શ્રી નારણભાઈ કાછડીયા ની વિશેષ ઉપસ્થિતમાં રકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું.


આ તકે જિલ્લા ભાજપ ઉપાધ્યક્ષ શ્રી સુરેશભાઈ પાનસુરીયા, પ્રદેશ યુવા મોરચા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, તાલુકા ભાજપ પ્રમુખશ્રી ભનુભાઈ ડાભી, મહામંત્રી શ્રી હસમુખભાઈ હપાણી, જિલ્લા પંચાયત સમીતિ ચેરમેન શ્રી વિપુલભાઈ દુધાત, જીલ્લા પંચાયત સભ્ય શ્રી ભીખાભાઇ ધોરાજીયા, જિલ્લા યુવા ભાજપ મહામંત્રી શ્રી કેતનભાઈ ઢાંકેચા, જિલ્લા ભાજપ આઇટી સેલ સહ કન્વિનર જીતુભાઇ લાઠીયા ઉપપ્રમુખ શ્રી ભરતભાઈ ઠુમ્મર, શ્રી બાલાભાઈ ભરવાડ, શ્રી ગૌતમભાઈ વિછીયા, શ્રી કાન્તિભાઈ શીંગળા, મંત્રી શ્રી ભીખાભાઇ ધારૈયા, યુવા ભાજપ ઉપપ્રમુખ વિપુલભાઈ પહાડા, શ્રી કલ્પેશભાઈ મેતર, તાલુકા પંચાયત સભ્ય શ્રી જયસુખભાઈ સુરાણી, કેપ્ટન, શ્રી રેખાબેન વાડદોરીયા, શ્રી જીવનભાઈ બારૈયા, શ્રી ગીતાબેન નાકરાણી, શ્રી સ્વેતાબેન હેલૈયા, પૂર્વ તાલુકા ભાજપ મહામંત્રી શ્રી વિજયભાઈ ગજેરા, શ્રી તુષારભાઈ ધોરાજીયા અને યુવા ભાજપ પૂર્વ પ્રમુખ શ્રી જીગ્નેશભાઈ સાવજ સહિતના આગેવાનો હાજર રહ્યા હતા…

બગસરા ખાતે જિલ્લા ભાજપ ના મંત્રી મનોજભાઈ મહિડા બગસરા શહેર ભાજપ ના પ્રમુખશ્રી એ.વી.રીબડિયા, બગસરા શહેર ભાજપ ના મહામંત્રી ભાવેશભાઈ મસરાણી મુકેશભાઈ ગોંડલીયા બગસરા નગરપાલિકા ના પ્રમુખ ઈન્દુકુમાર ખીમસુરિયાં નગરપાલિકા ના ઉપપ્રમુખ રાજુભાઈ ગીડા નગરપાલિકા ના ચેરમેન શ્રીઓ દેવચંદભાઈ સાવલિયા અંકિતભાઈ ગાંગડિયા જિલ્લા ભાજપ ના સોશ્યિલ મીડિયા સેલ ના સહકન્વીનર હિરેન યાદવ સહિત આગેવાનો હાજર રહ્યા હતા…

વિઠ્ઠલપુર ખાતે તાલુકા ભાજપ અધ્યક્ષ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસીયા, તા.પ. કારોબારી ચેરમેન શ્રી નિકુલભાઈ માંડણકા, ન્યાય સમિતિના ચેરમેન શ્રી મુકેશભાઈ બગડા, તાલુકા પંચાયત સભ્ય શ્રી કિશોરભાઈ, ઉપપ્રમુખ શ્રી અશોકભાઈ કાનાણી, શ્રી ભાવેશભાઈ, શ્રી ભરતભાઈ વઘાસિયા, શ્રી ચતુરભાઈ અને શ્રી ઘનશ્યામભાઈ દેસાઈ સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા…
ધારી તાલુકા પ્રમુખ શ્રી જીતુભાઈ જોશી, ધારી તાલુકા પંચાયત પ્રમુખ શ્રી અતુલભાઈ કાનાણી, જિલ્લા પંચાયત સદસ્ય કમળાબેન ખોડાભાઈ ભુવા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, શ્રી દિવ્યેશ વેકરીયા, શ્રી હિરેન યાદવ, શ્રી રાકેશ નાકરાણી, શ્રી દીપ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.


જીલ્લામાં સેવા હી સંગઠન અંતર્ગત અલગ અલગ સ્થળોએ બ્લડ ડોનેસન કેમ્પ, કીટ વિતરણ સહીત અલગ અલગ કાર્યક્રમો કરવામાં આવેલ ત્યારે જીલ્લા – મંડલ ના હોદેદારો, પદાધિકારીઓ, કાર્યકર્તાઓ સહીત સેવા એ જ સંગઠનમાં જોડાયા તેવું જીલ્લા ભાજપ ની અખબાર ની યાદી માં જણાવ્યું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/