fbpx
અમરેલી

રાષ્ટ્રીય સહકારી સંસ્થા ઇફ્કોનો પ્રતિષ્ઠીત એવોર્ડ સહકાર રત્ન મળવા બદલ અમર ડેરીના ચેરમેન અશ્વિનભાઈ સાવલિયાને તથા પાર્થીવભાઈ જોષીની સૌરાષ્ટ્ર યુનવર્સિટીના સિન્ડિકેટ સભ્ય બનવા બદલ અભિનંદન પાઠવતા : જિલ્લા ભાજપ પ્રમુખ

જીલ્લા ભાજપ કાર્યાલય ખાતે સહકાર રત્ન મળવા બદલ અમર ડેરીના ચેરમેન શ્રી અશ્વિનભાઈ સાવલિયાને તથા શ્રી પાર્થીવભાઈ જોષીની સૌરાષ્ટ્ર યુનવર્સિટીના સિન્ડિકેટ સભ્ય બનવા બદલ અભિનંદન પાઠવેલ ત્યારે અમર ડેરીના વાઇસ ચેરમેન શ્રી મુકેશભાઈ સંઘાણી, સંગઠન પ્રભારી શ્રી સુરેશભાઈ ગોધાણી, પ્રદેશ યુવા ઉપાધ્યક્ષ શ્રી મનીષભાઈ સંઘાણી, તાલુકા પંચાયત પ્રમુખ શ્રી દિલીપભાઇ સાવલિયા, અમરેલી તાલુકા ભાજપ પ્રમુખ શ્રી ઘનશ્યામભાઈ ત્રાપસિયા, દિવ્યેશ વેકરિયા, દીપ સોની સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલ તેવું જીલ્લા ભાજપ કાર્યાલયની અખબાર યાદીમાં જણાવ્યું છે

Follow Me:

Related Posts