fbpx
અમરેલી

સેવા હી સંગઠન અંતર્ગત જિલ્લા ભાજપ અમરેલી દ્વારા રક્તદાન કેમ્પ ઓક્સિજન કન્સેન્ટરેટર્સ લોકાર્પણ

જિલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરિયા સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી સાંસદ નારણભાઈ કાછડીયા ન ઉપસ્થિતિમાં મોટી કુંકાવાવ, વાંકીયા, નડાળા (બાબરા), બાબરા શહેરમા સેવાકીય કાર્યક્રમો યોજાયા.

આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી ના નેતૃત્ત્વ હેઠળ કેન્દ્ર સરકારના સેવાના સાત વર્ષ પૂર્ણ
થતાં સેવા હી સંગઠન અંતર્ગત જિલ્લા ભાજપ અધ્યક્ષ કૌશિકભાઈ વેકરિયા ના અધ્યક્ષ સ્થાને અને
સાંસદ નારણભાઈ કાછડીયાની વિશેષ ઉપસ્થિતમાં મોટી કુંકાવાવ ખાતે રકતદાન કેમ્પ અને
ઓક્સિજન કન્સેન્ટરેટર્સનું લોકાર્પણ, વાંકીયા, નડાળા (બાબરા) અને બાબરા શહેરમાં રક્તદાન કેમ્પનું
આયોજન કરવામાં આવ્યું હતું. મોટી કુંકાવાવ ખાતે જિલ્લા પંચાયત પ્રમુખ જલ્પેશભાઇ મોવલિયા,
ભાજપ અગ્રણી બાવાલાલ મોવલિયા, તાલુકા ભાજપ પ્રમુખ ગોપાલભાઈ અંટાળા, નરેન્દ્રભાઇ
પરવાડિયા, મેહુલભાઈ ધોરાજીયા, કેતનભાઈ ઢાંકેચા, સંદીપ માંગરોળીયા, નિલેશ સાવલિયા, વિપુલભાઈ
કુંનડિયા, મનોજભાઈ હાપાણી, નિલેશ ખોયાણી, યોગેશભાઈ દવે, અશોકભાઈ કકાણી સહિત આગેવાનો
હાજર રહ્યા હતા.

વાંકિયા ખાતે જિલ્લા પંચાયત શંભુભાઈ મહીડા,સરપંચ લાભભાઇ અકબરી,તાલુકા પંચાયત
સદસ્ય આશિષ અકબરી, અશોકભાઈ કકાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા. નડાળા ખાતે સંગઠન
પ્રભારી સુરેશભાઈ ગોધાણી, પૂર્વ ધારાસભ્ય બાવકુભાઈ ઊંધાડ, જિલ્લા ભાજપ મહામંત્રી
ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જલ્પેશભાઇ મોવલિયા, તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઇ
બુટાણી, ભાજપ અગ્રણી ગોપાલભાઈ વસ્તરપરા, રામભાઈ સાનેપરા, જિલ્લા પંચાયત સદસ્ય
હિંમતભાઈ દેત્રોજા, મહેશભાઈ ભાયાણી સહિત આગેવાનો હાજર રહ્યા હતા.
બાબરા શહેર ખાતે સંગઠન પ્રભારી સુરેશભાઈ ગોધાણી, જિલ્લા ભાજપ મહામંત્રી
ભુપેન્દ્રભાઈ બસિયા, જિલ્લા પંચાયત પ્રમુખ જલ્પેશભાઇ મોવલિયા,જિલ્લા પંચાયત કારોબારી સમિતી ચેરમેન નીતિનભાઈ રાઠોડ, શહેર પ્રમુખ મુકેશભાઇ ખોખરિયા, લલિતભાઈ આંબલીયા, ભુપતભાઈ
બસિયા સહિત આગેવાનો હાજર રહ્યા હતા.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/