fbpx
અમરેલી

અમરેલીનાં વિદ્યાર્થી નેતા પાર્થિવ જોષીની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં સિન્‍ડિકેટ તરીકે નિયુકતી

અમરેલી જિલ્‍લાનાં વિદ્યાર્થી નેતા પાર્થિવ જોષીની સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં સિન્‍ડકેટ સદસ્‍ય તરીકે નિમણૂંક કરવામાં આવતા મિત્રો, શુભેચ્‍છકો ઘ્‍વારા અભિનંદનવર્ષા થઈ રહી છે.

તેઓ વર્ષ ર003માં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ સાથે જોડાયા બાદ જિલ્‍લા તેમજ પ્રદેશ કક્ષાની જવાબદારી નિભાવેલ. ત્‍યારબાદ સૌરાષ્‍ટ્ર યુનિવર્સિટીનાં બોર્ડ મેમ્‍બર તરીકે સફળ કામગીરી કરતાં રાજય સરકાર ઘ્‍વારા કામની કદરરૂપે હવે સિન્‍ડિકેટ સદસ્‍ય બનાવયા તેઓ યુનિવર્સિટીનાં સૌથી નાની વયનાં સિનિડકેટ સદસ્‍ય હોવાનું જાણવા       મળેલ છે.

Follow Me:

Related Posts