fbpx
અમરેલી

દામનગર સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિને વૃક્ષારોપણ ની પ્રતિજ્ઞા સાથે ઉજવણી

દામનગર શહેર માં સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે  નગરપાલિકા દ્વારા વિશ્વ પર્યાવરણ દિન ની પ્રતિજ્ઞા સાથે ઉજવણી ચીફ ઓફિસર નો હદયસ્પર્શી સંદેશ દામનગર સ્વયંભૂ પ્રગટ શ્રી કુંભનાથ મહાદેવ મંદિર ખાતે વિશ્વ પર્યાવરણ દીને શહેર ને નંદનવન બનાવવા ના સંકલ્પ સાથે વૃક્ષારોપણ કરાયું છોડ માં રણછોડ ના સંદેશ સાથે વિશ્વ પર્યાવરણ દીને વૃક્ષારોપણ જ નહીં વૃક્ષ ઉછેર ની ખેવના રાખવા ચીફ ઓફિસર પૂજારો નો હદયસ્પર્શી સંદેશકુંભનાથ મહાદેવ ના સાનિધ્ય માં દામનગર નગર પાલિકા કર્મચારી સદસ્ય સહિત પર્યાવરણ પ્રેમી ઓની ઉપસ્થિતિ માં વિશ્વ પર્યાવરણ દીને વૃક્ષારોપણ સાથે વચનબદ્ધ પ્રતિજ્ઞા આવનર દરેક પ્રસંગો માં વૃક્ષ ભેટ આપી પર્યાવરણ ની જતન જાળવણી કરવા સંકલ્પ કરાયો હતો દામનગર નગરપાલિકા ના કર્મચારી ઓ સદસ્ય સહિત સામાજિક સ્વૈચ્છિક ધાર્મિક સંસ્થાઓ ના અગ્રણી ઓની ઉપસ્થિતિ માં વિશ્વ પર્યાવરણ દિન ની ઉજવણી કરાય હતી 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/