fbpx
અમરેલી

દામનગર થી ત્રણ જિલ્લા ના ગ્રામ્ય ને જોડતા માર્ગ નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય વિરજીભાઈ ઠુંમર


દામનગર થી ઠાંસા મૂળિયાપાટ સુવાગઢ થી ભાવનગર જિલ્લા ના અને બોટાદ ગ્રામ્ય માં જતા જિલ્લા પંચાયત અમરેલી ના માર્ગ નું એક કરોડ આડત્રીસ લાખ ના ખર્ચે પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા રસ્તા નો ઠાંસા ગામે થી પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી વિરજીભાઈ ઠુંમર

ઠાંસા ગામ ખાતે અનેકો અગ્રણી ઓ લાઠી તાલુકા કોગ્રેસ અગ્રણી આંબાભાઈ કાકડીયા રામજીભાઈ ઈસામલિયા ઠાંસા ગ્રામ પંચાયત ના સરપંચ સદસ્ય સહિત સામાજિક સ્વૈચ્છિક સંસ્થાઓ ના અગ્રણી ઓ ગ્રામ્ય વિસ્તારો ના સરપંચ શ્રી ઓ ઉપસ્થિતિ માં

પાંચ મીટર ની પહોળાઈ ધરાવતા અમરેલી જિલ્લા પંચાયત હસ્તક માં અમરેલી થી ભાવનગર બોટાદ ના અનેકો ગ્રામ્ય ને જોડતા મહત્વ ના માર્ગ નો પ્રારંભ કરાવતા ધારાસભ્ય શ્રી ઠુંમર પ્રત્યે આભાર ની લાગણી પ્રગટ કરતા

ત્રણ જિલ્લા ના ગ્રામ્ય વિસ્તારો ને જોડતા માર્ગ ના નવીનીકરણ થી અમરેલી જિલ્લા ઠાંસા સુવાગઢ મૂળિયાપાટ બોટાદ જિલ્લા ના વિકળિયા લાખાવડ હડમતીયા ભાવનગર જિલ્લા ના સિહોર તાલુકા ના સરકડીયા સહિત ના રાહદારી નાગરિકો માં ખુશી વ્યાપી હતી

Follow Me:

Related Posts