fbpx
અમરેલી

GVK EMRI 108 ગુજરાતના ચીફ ઓપરેશન ઓફિસર હેડ શ્રી જસવંત પ્રજાપતિ અમરેલીની મુલાકાતે

તારીખ ૧૦/૦૬/૨૦૨૧ ના રોજ GVK EMRI 108  ગુજરાતના ચીફ ઓપરેશન ઓફિસર હેડ જસવંત પ્રજાપતિ એ સિવિલ હોસ્પિટલ અમરેલી મુકામે  ૧૦૮ સેવા અને ખિલખિલાટ નાં કર્મચારી ની મુલાકાત લીધી અને આ કોરોનાની મહામારીમાં તેમજ તૌકતે વાવાઝોડા દરમિયાન 108 સેવા ની સુંદર કામગીરી કરતા કર્મચારીઓને એ કરેલ કામગીરીને બિરદાવી હતી અને ઉત્સાહ વધાર્યો હતોકર્મચારીઓને કોરોનાની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન કરવા પણ જણાવવામાં આવ્યું હતું.સાથે જસવંત પ્રજાપતિ જણાવ્યુ હતુ કે 108 ના તાલીમબદ્ધ કર્મચારી ઓ કોઈ પણ પરિસ્થિતિને પહોંચી વળવા કટીબદ્ધ અને તત્પર રહે છે તૌકતે વાવાઝોડા ની આગાહી મળતાં જિલ્લા વહીવટી તંત્ર ના સંકલન માં રહી ને વાવાઝોડાની પરિસ્થિતિની તૈયારી કરવામાં આવી હતી.અમરેલી 108 ની સેવા દ્વારા અનેક સગર્ભા માતા અને ઈજા ગ્રસ્ત લોકો ને તૌકતે વાવાઝોડા દરમિયાન સેવા મળી હતી

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/