fbpx
અમરેલી

મોટા બારમણ ગામની સીમમાં ઘાતક હથિયારો વડે હત્યા કરનાર ત્રણ ઈસમોને ગણતરીના કલાકોમાં પકડી પાડયા

અકસ્માત મોતના બનાવની તપાસ દરમ્યાન ખુનનો ગુન્હો બનતો હોવાનું તપાસ દરમ્યાન જણાય આવતા પુરાવાઓ મેળવી ખુનનો ગુન્હો રજીસ્ટર કરી આ ગુન્હાનાં આરોપીઓને ગણતરીના કલાકોમાં પકડી પાડતી ખાંભા પોલીસ ટીમ . જી.અમરેલી શ્રી અશોકકુમાર યાદવ સાહેબ “ આઇ.જી.પી. ભાવનગર રેજ , ભાવનગરનાઓ તથા પોલીસ અધિક્ષક શ્રી નિર્લિપ્ત રાય સાહેબ ” અમરેલીનાઓએ ગુન્હાહિત પ્રવૃતિ કરતા અને ગંભીર ગુન્હાઓ આચરતા ઇસમોને સત્વરે પકડી પાડી કડક કાયદેસરની કાર્યવાહી કરવા અમરેલી જીલ્લા પોલીસ તંત્રને જરૂરી સુચનો અને માર્ગદર્શન આપેલ હોય જે અન્વયે ખાંભા પો.સ્ટે.ના પોલીસ સબ ઇન્સ . « શ્રી પી.બી. ચાવડા તથા ખાંભા પોલીસ ટીમ દ્વારા ખાંભા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં. ૧ ૧૧૯૩૦૨,૭૨ ૧૦૩ ૭૨/૨૦૨૧ ઇ , પી.કો કલમ -૩૦૨ , ૧૨૦ ( બી ) , ૩૪ મુજબ ગુન્હો ખાંભા પો.સ્ટે.મો રજી . થયેલ હોય જેથી આરોપીઓને પકડી પાડવા માટે ખાંભા પો.સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી દિશામાં આ ગુન્હાના આરોપીઓને ખાનગીમાં બાતમી રાહે હકિકત મેળવી ગુનાહીત કાવતરૂ રચી , પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ , એક સંપ કરી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવવાના ગુન્હાનાં આરોપીઓને ગણતરીના કલાકોમાં ખાંભા તાલુકાના મોટા બારમણ ગામની સીમ વિસ્તાર તેમજ રાજુલા તાલુકાના જુની કાતર ગામની સીમ વિસ્તારમાંથી પકડી પાડેલ છે . આ કામે ખાંભા પો.સ્ટે . એ . પાર્ટ ગુ.ર.નં .૧૧૧૯૩૮૨૭૨૧૦૩ ૭૨/૨૦૨૧ ઇ.પી.કો. કલમ ૩૦૨ , ૧ ૨૦ ( બી ) , ૩૪ મુજબના કામે પકડાયેલ આરોપીઓ પૈકી ( ૧ ) દિનેશભાઇ ભગવાનભાઇ વાળા રહે.મોટા બારમણવાળાની ભત્રીજીને આ કામના મરણ જનારનો દિકરો ભગાડીને લઇ ગયેલ હોય જેનુ મન દુઃખ રાખી આરોપીઓ ( ૧ ) દિનેશભાઈ ભગવાનભાઈ વાળા તથા ( ર ભરતભાઈ મંગાભાઇ ચૌહાણ રહે.બન્ને મોટા બારમણ વાળા તથા ( ૩ ભીખુભાઈ સોમાનભાઇ મકવાણા રહે . જુની કાતર તા.રાજુલાવાળાઓએ મળી ગુનાહીત કાવતરૂ રચી , પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ , એક સંપ કરી ફરીયાદીના મોટા ભાઇ ગીગાભાઇ નાનજીભાઇ બારૈયાને લાકડી તથા કોઇ બોથડ પદાર્થથી માર મારી ગંભીર ઇજાઓ કરી તેમજ ઢીકાપાટુનો માર મારી મરણ જનારના શરીરે નાની – મોટી ઘણી બધી ઇજાઓ કરી મરણ જનારનું સ્થળ પર મોત નીપજાવી નાસી ગયેલ હોવાની ફરીયાદીએ ફરિયાદ આપતા તા . ૧૫/૦૬/૨૦૨૧ નાં રોજ આ ગુન્હો જાહેર થયેલ હતો . આ કામે અગાઉ ખાંભા પો.સ્ટે.માં અકસ્માત મોત નંબર -૧૨ / ૨૦૨૧ CRPC કલમ -૧૭૪ મુજબનો . બનાવ રજી . થયેલ હતો જેની તપાસ શરૂ હતી દરમ્યાન બનાવ સબંધેની સત્ય હકિકત બહાર લાવવા સારૂ ફરીયાદીને વિશ્વાસમાં લઇ નિર્ભય રહેવા અને સુરક્ષીત હોવાની ખાત્રી આપી આ બનાવ બાબતે પુછ – પરછ કરતા ફરીયાદીએ ઉપરોક્ત મુજબ ત્રણ આરોપીઓ વિરૂધ્ધ ફરીયાદ આપતા જે આરોપીઓને સત્વરે પકડી પાડવા માટે ખાંભા પો . સ્ટે.ની અલગ અલગ ટીમો બનાવી જુદી જુદી જગ્યાએ તપાસ કરાવી મોટા બારમણ ગામની સીમ તથા જુની કાતર ગામની સીમ વિસ્તારમાંથી ગણતરીની કલાકોમા પકડી પાડેલ છે . * * પકડાયેલ આરોપી રૂ ( ૧ ) દિનેશભાઇ ભગવાનભાઇ વાળા રહે.મોય બારમણ તા.ખાંભા ( ર ) ભરતભાઇ મંગાભાઇ ચૌહાણ રહે.મોટા બારમણ તા.ખાંભા ( ૩ ) ભીખુભાઈ સોમાતભાઇ મકવાણા રહે , જુની કાતર તા.રાજુલા A આમ , અમરેલી પોલીસ અધિક્ષકશ્રી + નિર્લિપ્ત રાય સાહેબ , નાઓની ગુન્હાખોરીને જડ મુળથી ડામવા તેમજ ગુન્હો આચરનાર આરોપીઓને સત્વરે પકડી પાડી કાયદેસરની કાર્યવાહી કરવા આપેલ સુચનાં તથા માર્ગદર્શન હેઠળ ખાંભા પો.સ્ટે.ના પોલીસ સબ ઇલસ્પેક્ટર શ્રી પી.બી.ચાવડા તથા ખાંભા પોલીસ ટીમને • ગુનાહીત કાવતરૂ રચી , પોતાનો સમાન ઇરાદો પાર પાડવા સારૂ , એક સંપ કરી માર મારી ગંભીર ઇજા કરી મોત નિપજાવવાના ગુન્હાનો આરોપીઓને ગણતરીની કલાકોમાં ઝડપી પાડવામાં સફળતા મળેલ છે

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/