fbpx
અમરેલી

વડિયા ખાતે ઉચ્‍ચત્તર માઘ્‍યમિક વિજ્ઞાન પ્રવાહની શાળા શરૂ કરો

વડિયા અને ત્રણ જિલ્‍લાની બોર્ડર પર આવેલું તાલુકા મથકનું સેન્‍ટર છે. રાજયમાં તાલુકા મથક પર સરકારી સાયન્‍સ સ્‍કૂલ આવેલી હોય છે. વડિયામાં સરકારી સાયન્‍સ સ્‍કૂલની સુવિધા ના હોવાથી આ વિસ્‍તારનાં 1પથી ર0 ગામના બાળકો જેતપુર, ધોરાજી, અમરેલી, બગસરા, ગોંડલ સુધી અપડાઉન કરી અભ્‍યાસ માટે જાય છે. ખેતી સાથે જોડાયેલો વિસ્‍તાર હોવાથી આ વિસ્‍તારનાં લોકોને આર્થિક ખર્ચ પણ પરવડે તે માટે સરકારી ઉચ્‍ચત્તર માઘ્‍યમિક સાયન્‍સ સ્‍કૂલ જો સરકાર ઘ્‍વારા ફાળવવામાં આવે તો આ વિસ્‍તારના    બાળકોને એક ઘર આંગણે સુવિધા ઉભી થઈ શકે અને અભ્‍યાસમાં પડતી મુશ્‍કેલી દૂર થાય. તેથી વડિયા વિસ્‍તારની સમસ્‍યા માટે કાયમી ચિંતિત એવા લોકનેતા અને પૂર્વ કેબિનેટ મંત્રી બાવકુભાઈઉંઘાડ ઘ્‍વારા વડિયા વિસ્‍તારનાં બાળકો માટે રાજયનાં મુખ્‍યમંત્રી અને શિક્ષણમાં મંત્રીને               પત્ર લખી ખાસ કેસમાં સાયન્‍સ  સ્‍કૂલ     ફાળવવા માંગણી કરવામાં આવી છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/