fbpx
અમરેલી

પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ, અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ યુવા માર્ગદર્શક આગેવાન મનીષ સંઘાણી બેઠા – ૩૬ મા મીત્રો–શુભેચ્છકો દ્રારા અભિનંદનવર્ષા

કોરોના–વાવાઝોડામા ખડેપગે સેવા કરનાર યુવાનને મો.૯૮૯૮૬ ૧૦ર૩૦ પર શુભેચ્છાનો ધોધ

ગુજરાત પ્રદેશ ભાજપ યુવા મોરચાના ઉપાધ્યક્ષ, એસ.પી. ગૃપ ગુજરાત પ્રદેશ સ્થાપક પ્રમુખ, જીલ્લા સહકારી સંઘના પ્રમુખ, સહકારી, સામાજીક, શૈક્ષણિક સંસ્થાઓ સહિત યુવાનોના માર્ગદર્શક અને કોરોના અને વાવાઝોડાની વિકટ સ્થિતીમા ખડેપગે લોકોની સેવા કરનાર મનીષ દિલીપભાઈ સંઘાણી આજે ૩૬–વર્ષમા પ્રવેશતા વામનની વિરાટ સીધ્ધીઓને મીત્રો, શુભેચ્છકો દ્રારા વધાવીને અભિનંદન પાઠવવામા આવી રહયા છે.

નાનીવયે અનેક સંસ્થાઓ સાથે સંકળાયેલા મનીષ સંઘાણી ખાસ કરીને યુવાનોમા ભારે ચાહના ધરાવતા હોઈ, મો.૯૮૯૮૬ ૧૦ર૩૦ ઉપર વિવિધ રાજકીય આગેવાનો, સામાજીક આગેવાનો, મીત્રો, શુભેચ્છકો, શુભકામના પાઠવી રહયાનું સરદાર પટેલ ગૃપની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/