fbpx
અમરેલી

અમરેલી શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત કામધેનુ ગૌશાળા મા વૃક્ષારોપણ કરાયુ

તા.૨૯  જુનના રોજ શિવમ ચેરીટેબલ ટ્રસ્ટ કામધેનુ બિમાર ગાયોની ગૌશાળા લીલીયા રોડ મુકામે જિલ્લા ભાજપ પ્રમુખ શ્રી કૌશિકભાઈ વેકરિયા ના વરદ હસ્તે વૃક્ષારોપણ કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. આ તકે સંસ્થાના પ્રમુખશ્રી ધર્મેન્દ્રગીરી એલ. ગોસ્વામી દ્વારા સૌને આવકારવા માં આવ્યા હતા. આ તકે જિલ્લા ભાજપના બંને મહામંત્રી રાજુભાઈ કાબરીયા તથા ભુપેન્દ્રસિંહજી બસિયા  હાજર રહ્યા હતા સાથે,અમરેલી નગરપાલિકાના પ્રમુખ સંજયભાઈ રામાણી તથા નગરપાલિકા કારોબારી સમિતિના ચેરમેન સુરેશભાઈ શેખવા,દંડક શ્રી ચિરાગભાઈ ચાવડા અમરેલી તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપભાઇ સાવલિયા, કિસાન મોરચાના જિલ્લા પ્રમુખ મેહુલભાઈ ધોરાજીયા તથા નગરપાલિકામાંથી સદસ્યશ્રીઓ દીલાભાઇ વાળા હરિભાઈ કાબરીયા હરેશભાઈ ચાવડા તથા લાયન્સ ક્લબ માંથી મનોજભાઈ કાનાણી અને ભદ્રેશસિંહ પરમાર તથા જિલ્લા યુવા ભાજપના મહામંત્રી જગદીશ ભાઈ નાકરાણી   મિત્ર મંડળ સુરેશ ભાઈ ત્રિવેદી કાનભાઈ જાની તથા અલ્પેશ અગ્રાવત ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts