fbpx
અમરેલી

વ્યક્તિગત સ્વરોજગારલક્ષી શ્રી વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ લેવા જાહેર જનતાને અનુરોધ

ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે સ્વરોજગારી ઉભી કરવા ૮ લાખ સુધીની લોન મળી શકે

ઉદ્યોગ, સેવા અને વેપાર ક્ષેત્રે સ્વરોજગારી ઉભી કરવાના હેતુથી સરકાર દ્વારા શ્રી વાજપાઈ બેંકેબલ યોજના અમલમાં મુકવામાં આવી છે. આ યોજના હેઠળ ગુજરાતના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોના બેરોજગાર વ્યક્તિઓને સ્વરોજગારી પુરી પાડવાનો આશય રહેલો છે. અપંગ કે અંધ વ્યક્તિ પણ આ યોજનાનો લાભ લઈ શકે છે. ૧૮ થી ૬૫ વયજૂથના તેમજ ઓછામાં ઓછું ધોરણ-૪ (ચાર) પાસ અથવા જે તે વ્યવસાયને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ૩ માસની તાલીમ અથવા સરકાર માન્ય સંસ્થામાંથી ઓછામાં ઓછા એક માસની તાલીમ લીધેલા વ્યક્તિઓ અથવા એક વર્ષના ધંધાને લગતો અનુભવ ધરાવતા અથવા વારસાગત કારીગર હોય તેવા લોકો આ યોજનાનો લાભ લઇ શકે છે. આ યોજના અંતર્ગત ૮ લાખ સુધીની લોન મળવાપાત્ર છે. આ યોજનાનો લાભ મેળવવા અરજદારોએ જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર , રાજમહેલ કમ્પાઉન્ડ, અમરેલીનો સંપર્ક સાધવાનો રહેશે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/