fbpx
અમરેલી

ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ અમરેલી દ્વારા વેક્સિનેશન કેમ્પ યોજાયો

મુસ્લિમ સમાજ માં એક જ દિવસ માં 228 લાભાર્થી લાભ લીધો

સમગ્ર ગુજરાત રાજય અને અમરેલી જિલ્લા માં કોવિડ રસીકરણ અભિયાન માં 18 થી 44 વર્ષ ની વય જૂથ ના ઓએ પહેલો ડોઝ અને 45 વર્ષ થી વધુ વયના ઓ ને પહેલો ડોઝ અને બીજો ડોઝ આપવામાં આવી રહીયો છે ત્યારે ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ દ્વારા વેક્સિનેશન દ્વારા મેમણ જમાત ખાને સવારે 09 થી સાંજે 5 વાગ્યા સુધી માં 228 થી વધુ લાભાર્થી ઓ રેકોર્ડ બ્રેક મુસ્લિમ સમાજ માં જાગૃતિ લાવી ને ઓલ ઇન્ડિયા મેમણ જમાત ફેડરેશન યુથ વિંગ એ સારું આયોજન કરેલ હતું અને કોવીસીલ્ડ વેક્સિનેશન મુકવામાં આવી હતી મોટાભાગ ના યુવાનો વેક્સીન લીધેલ હતી તેમજ બીજા લોકો વધુમાં વધુ વેક્સીન લે તેવા પ્રયત્ન કરવામાં આવેલ હતા આગામી દિવસો માં જુદી જુદી જગ્યા વેક્સીન માટે જાગ્રતિ લાવ કેમ્પ કરવામાં આવશે આ તકે આરોગ્ય ના ડો. સિન્હા સાહેબ , કિરીટભાઈ વનરા,કૌશીલ પંચોલી ,અક્રમ કલીમલી,રસીલાબેન,નીતા બેન,સુન્હેરા બેન આરોગ્ય ના સ્ટાફે સારી કામગીરી કરી હતી

આ કેમ્પ માં આમંત્રિત મહેમાનો AIMJF V.P.યુનુસ ભાઈ દેરડીવાળા,રાજુભાઈ મિલન,રફીક ભાઈ ચૌહાણ,મહેબુબ બાપુ,સાવરકુંડલા થી વસીમ ધાનાણી AIMJF યુથ વિંગ કો-ઓડિનેટર અજીમ લાખાણી દ્વારા શુભેચ્છા પાઠવી અને સમાજમાં યુવાનો આગળ આવીને સમાજઉપયોગી કામો કરે તેવી અપીલ કરી હતી તેમજ તમામ લોકો વેકસીન લઇ લે તેવી પણ અપીલ કરવામાં આવી હતી.


આ કેમ્પ નું આયોજન AIMJF યુથ વિંગ ઇન્ચાર્જ સરફરાઝ નગરિયા,AIMJF અમરેલી ઝોનલ અલ્તાફ નગરિયા,સાજીદ બકાલી,અફઝલ નેવીવાલા,હુસેન ખટન જહેમત ઉઠાવી હતી. તેમ AIMJF યુથ વિંગ અમેરલી ના સેક્રેટરી અસ્ફાક ધાનાણી ની અખબાર યાદી માં જણાવેલ હતું

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/