fbpx
અમરેલી

દામનગર શહેરના વિવિધ વિસ્તારોમાં કલોરીનેસન કામગીરી શરૂ કરતું આરોગ્યતંત્ર બંધય્યાર પાણીમાં બળેલ ઓઇલનો ઉપીયોગ

દામનગર શહેર ના વિવિધ વિસ્તારો માં આજરોજ તા ૧૯/૭/૨૧  નારોજ દામનગર શહેરમાં વાહકજન્ય રોગ અટકાયત નિમિતે પોરા નાશક કામગીરી, કલોરીનેસન કામગીરી તેમજ બંધ્યાર  પાણીમાં બળેલું ઓઇલ નાખી તેમજ BTI જેવી કામગીરી પ્રા આ કે  જરખીયા ના કર્મચારીઓ દ્વારા આ કામગીરી કરવામાં આવેલ હતી. જેમાં ર્ડો. મોનીકા પરમાર, શિતલબેન રાઠોડ, મયુર સોલંકી   તેમજ જરખિયા ના સુપર વાઇજર આર એમ ગાગીયા દ્વારા સઘન મોનીટરીંગ કરવામાં આવ્યું હતું .

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/