fbpx
અમરેલી

સાવરકુંડલા તાલુકાના બાઢડા ગામે શ્રીબાઢડા કેળવણી મંડળ સંચાલિત વિવિધ સ્કૂલો અને કોલેજો દ્વારા ગુરુપૂર્ણિમા ઉત્સવનું આયોજન કરવામાં આવેલ હતું

ગુરુપૂર્ણિમાના પવિત્ર તહેવાર આજરોજ બાઢડા શૈક્ષણિક સંકુલ ના પરિસરમાં વિદ્યાભારતી અખિલ ભારતીય શિક્ષણ સંસ્થાન ગુજરાત પ્રદેશ સંલગ્ન શ્રી વ્રજવિદ્યા સંકુલ પ્રાથમિક શાળાના ઉપક્રમે કે.વી વિરાણી ઇન્સ્ટિટયૂટ ઓફ ફાર્મસી એન્ડ રિસર્ચ સેન્ટર B.pharm એ.વી. સવાણી સાયન્સ કોલેજ અને એમ.કે સાવલિયા આર્ટસ કોલેજ એચ. એન. વિરાણી હાઇસ્કૂલ સાનિધ્ય સ્કૂલ ઓફ સાયન્સ સાવરકુંડલાની સહયોગીતામાં ગુરુપૂર્ણિમા ઉત્સવની ભવ્ય ઉજવણી કરવામાં આવી તે અંતર્ગત શ્રી વ્રજવિદ્યા પ્રાથમિક શાળાના આચાર્ય અને વિદ્યાર્થીઓ દ્વારા સુંદર સરસ્વતી વંદના કરવામાં આવી

ત્યારબાદ દરેક શાખા ના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા શાળાના આચાર્યશ્રી કોલેજના અધ્યાપકો નું ગુરૂપુજન કરવામાં આવ્યું આ તકે અગાઉ યોજાયેલ નિબંધ સ્પર્ધામાં ભાગ લેનાર સહભાગી વિદ્યાર્થી ભાઈઓ બહેનોને સર્ટીફીકેટ મોમેન્ટો એનાયત કરવામાં આવ્યા ગુરુપૂર્ણિમા ઉત્સવ આનુસંગિક પ્રાથમિક શાળા અને કોલેજના વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનો દ્વારા સુંદર વક્તવ્ય રજૂ કરવામાં આવ્યું અંતમાં બાઢડા શૈક્ષણિક સંકુલના સંચાલકશ્રી વિઠ્ઠલભાઈ વાછાણી દ્વારા સુંદર જ્ઞાનસભર વક્તવ્ય આપવામાં આવ્યું આ કાર્યક્રમમાં આશરે 20 ગુરુજનો નું વિદ્યાર્થીઓ દ્વારા ગુરૂ પૂજન કરવામાં આવ્યું આ કાર્યક્રમનું સુંદર આયોજન બાઢડા શૈક્ષણિક સંકુલના કેમ્પસ ડાયરેકટર નિકીતાબેન કોટડીયા  તેમજ કાજલબેન વેકરીયા માધુરીબેન ઓઢવિયા યુવરાજભાઇ ચાંદુ તેમજ હરેશભાઈ બોરીસાગર આચાર્યશ્રી તેમજ સંકુલના શિક્ષક ભાઈઓ બહેનો દ્વારા જહેમત ઉઠાવવામાં આવી હતી અને કાર્યક્રમને સફળ બનાવ્યો હતોAttachments area

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/