fbpx
અમરેલી

પાલિકાનાં ભાજપી શાસકોએ રાજકોટનાં સદ્‌ભાવના ટ્રસ્‍ટનાં સહયોગથી શહેરમાં પાંચ હજાર વૃક્ષોનું વાવેતર કરાશે

અમરવેલી અમરેલીને લીલીછમ્‍મ બનાવવા માટે અમરેલી નગરપાલિકાની ટીમે અમરેલી શહેરમાં પાંચ હજાર વૃક્ષો વાવી ઉછેરવા માટેની વહીવટી મંજૂરી લાવી અમરેલી શહેરને આગામી સમયમાં હરિયાળુ બનાવવા ભગીરથ કાર્યનો આરંભ થઈ રહૃાો છે. ગત સમયમાં તાઉતે વાવાઝોડાની ભયંકર અસરનાં લીધે અમરલી શહેરમાં 800 જેટલા વૃક્ષો પડી ગયા હતા તેની કરતા અનેક ગણા વૃક્ષો વાવી અને ઉછેરવાનાં આ ભગીરથ કાર્ય કરવા અમરેલી નગરપાલિકાની નવ નિયુકત ટીમે જે જહેમત ઉઠાવી છે જેમાં મુકેશભાઈ સંઘાણી અને જિલ્‍લા ભાજપનાં પ્રમુખ કૌશિકભાઈ વેકરીયાનું માર્ગદર્શનમળ્‍યું અને અમરેલી નગરપાલિકાની સમગ્ર ટીમે જે જહેમત ઉઠાવી વહીવટી મંજૂરી    મેળવી અને ગત નગરપાલિકાની ચૂંટણી દરમિયાન મેનીફેસ્‍ટોમાં આપેલા મુદા પ્રમાણે અમરેલી નગર હરિયાળુ બનાવવા માટે સેંકડો વૃક્ષોનું વાવતેકર કરવા અને ઉછેર કરવાના ભગીરથ કાર્ય કરવા બદલ અમરેલી નગરપાલિકાની સમગ્ર ટીમને અમરેલી શહેર ભાજપ પ્રમુખ તુષાર જોષી સહિત આખી ટીમ ખૂબ ખૂબ અભિનંદન પાઠવે છે. તેવું અતુલતુરી ગોસાઈની અખબારી યાદીમાં જણાવાયું છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/