fbpx
અમરેલી

અમરેલી જિલ્લામાં વધુ એક નવી 108 એમ્બ્યુલન્સ ફાળવાઇ

તાજેતર માં ગુજરાત સરકાર દ્વારા નવી એમ્બ્યુલન્સ ની ફાળવણી કરવામાં આવી હતી જે પૈકી એક નવી એમ્બ્યુલન્સ  અમરેલી જિલ્લા ના સાવરકુંડલા તાલુકાના ના વીજપડી ગામ માં નવી 108 એમ્બ્યુલન્સ ફાળવવામાં આવી હતી જેનું આજના દિવસે ઉદઘાટન કરવામાં આવ્યું. સગર્ભા માતા ના હાથ થી રીબીન કાપી નવી 108 એમ્બ્યુલન્સ ને ચાલુ  કરવામાં આવી હતી અને વિજપડી 108 સ્ટાફ અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર વીજપડી ના સ્ટાફ હાજર રહ્યા હતા અને આ તકે ઉપસ્થિત હાજર રહેલ બધા સ્ટાફ નું મોઢું મીઠું કરાવવામાં આવ્યું હતું અને અને ગુજરાત સરકાર અને GVK EMRI 108 નો ખુબ ખુબ આભાર માન્યો હતો.

Follow Me:

Related Posts