fbpx
અમરેલી

દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં શિયાળા ની કડકડતી ઠંડી માં ગિષ્મ કરતી સખાવત ગરમ ધાબળા વિતરણ

દામનગર શહેર તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઠંડી  થી થથરતા ગરબી ગુરબા પરિવારો માં ગરમ ધાબળા વિતરણ ધાનેરા ના જેન વણિક મુંબઈ સ્થિત પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર ની ઠંડી ગિષ્મ પ્રસરાવીતી સખાવત દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં ઝૂંપડપડી ભડિયા રોડ રસ્તા ફૂટપાથ વેરાગ વગડા બાગ બગીચા રેલવે સ્ટેશન બસસ્ટેશન જ્યાં પણ જરૂરિયાત મંદ દેખાય ત્યાં ગરમ ધાબળા વિતરણ કરતા સ્વંયમ સેવક શ્રેણીકભાઈ ડગલી ના નેતૃત્વ માં સ્વંયમ સેવી ટિમ છેલ્લા પાંચ દિવસ થી સતત ભ્રમણ કરી જરૂરિયાત મંદ ગરીબ ગુરબા પરિવારો માં ગરમ ધાબળા વિતરણ કરી રહ્યા છે દર વર્ષે દામનગર શહેરી તેમજ ગ્રામ્ય વિસ્તારો માં શિયાળા ની કડકડતી ઠંડી  માં માનવતા ની હૂંફ બની આવતા જેન વણિક પ્રકાશભાઈ સુરજમલ ગાંધી પરિવાર ની ઠંડી માં ગિષ્મ પ્રસરાવીતી સખાવત છેલ્લા પાંચ દિવસ થી અવિરત ચાલી રહી છે 

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/