fbpx
અમરેલી

અમરેલી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના ની કારોબારી ગુજરાત પ્રદેશ પ્રમુખ અલ્પેશજી ઠાકોર ની અધ્યક્ષતા માં મોટા પીઠડીયા ખાતે મળી

અમરેલી જિલ્લા ક્ષત્રિય ઠાકોર સેના ની જિલ્લા કારોબારી ની બેઠક ગુજરાત પ્રદેશ ક્ષત્રિય ઠાકોર સેના પ્રમુખ અલ્પેશજી ઠાકોર ની અધ્યક્ષતા માં મળી કારોબારી મીટીંગ અલ્પેશ ઠાકોર ના અધ્યક્ષ સ્થાને મળી હતી જેમાં આવનાર સમય માં સંગઠનને વધુ મજબૂત કરવા ભાર મુકવામાં આવ્યો હતો.મિટિંગમાં જિલ્લા પ્રમુખ મથુરજી ઠાકોર તેમજ અમરેલી જિલ્લાના તમામ તાલુકા પ્રમુખ અને ગ્રામ્ય સમિતિ હોદેદારો હાજર રહ્યા હતા યુવાનો કાર્યકરો એ વિશાળ સંખ્યા માં હાજરી આપી હતી ગુજરાત પ્રદેશ પ્રમુખ ક્ષત્રિય ઠાકોર સેના ના અલ્પેશજી ઠાકોરે યુવાનો ને શિક્ષણ સંગઠન અને રચનાત્મક અભિગમ સાથે ઉત્સાહ પ્રેરક માર્ગદર્શન આપ્યું હતું અમરેલી જિલ્લા ના દરેક તાલુકા ના શહેરી અને ગ્રામ્ય વિસ્તારો માંથી સંગઠન ના હોદેદારો ઉપસ્થિત રહ્યા હતા

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/