fbpx
અમરેલી

અમરેલીના શરદ ધાનાણીના મોસાળે અમરેલી જીલ્લાનું નામ રોશન કર્યુ…અમરેલી જીલ્લાની યુવતી દેવાંગી ચોવટીયા યુ.એસ. આર્મીમાં ભરતી

અમરેલીના અગ્રણી શરદભાઈ ધાનાણીના મામા અમરેલી તાલુકાના સાજીયાવદર ગામના હાલ અમેરીકામાં રહેતા સુધીરભાઈ દેવશીભાઈ ચોવટીયાના પુત્રવધુ દેવાંગી ડેનિમ  ચોવટીયાએ અમેરીકન આર્મીમાં નિમણૂંક મેળવીને ગુજરાત અને સમગ્ર ભારત દેશનું ગોૈરવ વધાર્યુ છે.
સાજીયાવદર ગામના શ્રી સુધીરભાઈ દેવશીભાઈ ચોવટીયા સને ર૦૧૪ માં પરીવાર સાથે અમેરીકા જઈને સ્થાયી થયા, અને વર્ષ ર૦૧૮માં પુત્ર ડેનિમની સગાઈ બાબરા તાલુકાના ઈશ્વરીયા ગામના શ્રી ભરતભાઈ ગેલાણીની સુપુત્રી દેવાંગી સાથે થઈ અને વર્ષ ર૦ર૧ માં દેવાંગીને પણ અમેરીકા જવા વિઝા મળતા તે પણ અમેરીકા ગઈ.
દેવાંગીને અમેરીકન ગર્વમેન્ટમાં દાખલ થઈને કંઈક કરી બતાવવાની અને ભારતનું નામ રોશન કરવાની તમન્ના હોવાથી તેણીએ અમેરીકન આર્મીમાં જોડાવા માટે અઘરી લશ્કરી તાલીમ લીધા પછી તેઓ પરીક્ષામાં પાસ થઈ અને હાલ તે અમેરીકન આર્મીમાં ફાયનાન્સ વિભાગમાં દહફ નોન કમીશન્ડ ઓફીસર તરીકે ફરજ બજાવે છે. આમ દેવાંગીએ અમેરીકન આર્મીમાં જોડાઈને ભારતનું અને ગુજરાતનું તેમજ ખાસ કરીને અમરેલી જીલ્લાનું નામ રોશન કર્યુ છે.
google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
Follow Me:

Related Posts

google.com, pub-3877344041668511, DIRECT, f08c47fec0942fa0
  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/