fbpx
અમરેલી

સહકારમા અદભુત સંગઠન ખડુ કરનાર દીર્ઘ દ્રષ્ટિવાન નેતા દિલીપ સંઘાણી ગુજકોમાસોલમા બિનહરિફ ભાજપના વરિષ્ઠ આગેવાનો–કાર્યકરોએ મો–મીઠા કરી વરણીને વધાવી

હજુ તો દેશના ગણમાન્ય રાષ્ટ્રિય નેતાગણે ગુજરાતની સહકારી પ્રવૃતિને બિરદાવ્યાના થોડા જ દિવસોમા દિલીપ સંઘાણીના રાહબર તળેની ગુજરાતની સહકારી પ્રવૃતિએ દેશ વિદેશમા આ ક્ષેત્રે મેળવેલ સફળતાની સરાહના કરી હતી તેવા સમયે આજરોજ ગુજકોમાસોલમાં સંઘાણી બિનહરિફ થતા સહકારી ક્ષેત્રે ઉત્સાહનો માહોલ સર્જાયો છે.
દિલીપ સંઘાણી સહકારી પ્રવૃતિના દૂરંદેશી વાહક છે જેની યોજનાઓ અને આયોજનો સમગ્ર દેશ–વિદેશને નૂતન રાહ ચિંધનાર હોઈ તેવા સમયે ગુજરાતની મોખરાની સહકારી સંસ્થા ગુજકોમાસોલમા બિનહરિફ થતા સંસદસભ્ય નારણભાઈ કાછડીયા, જીલ્લા ભાજપ પ્રમુખ કૌશિક વેકરીયા, ગુજકોમાસોલના વર્તમાન ડીરેકટર દિપકભાઈ માલાણી, અમરેલી જીલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘના પ્રમુખ અશ્વિનભાઈ સાવલીયા, વા.ચેરમેન મુકેશ સંઘાણી, એમ.ડી. ડો. આર.એસ.પટેલ, ગુજરાત પ્રદેશ યુવા ભાજપ મોરચાના ઉપાધ્યક્ષ અને અમરેલી જીલ્લા સહકારી સંઘના પ્રમુખ મનિષ સંઘાણી, અમરેલી જીલ્લા ખરીદ –વેંચાણ સંઘના પ્રમુખ જયંતિભાઈ પાનસુરીયા, અમરેલી જીલ્લા મધ્યસ્થ સહકારી બેંકના વાઈસ ચેરમેન અરૂણભાઈ પટેલ સહિતના ભાજપ આગેવાનો–કાર્યકરો, શુભેચ્છકોએ સંઘાણીની વરણીને આવકારી અભિનંદન પાઠવ્યાનું કાર્યાલયની અખબારી યાદીમા જણાવાયેલ છે.

Follow Me:

Related Posts

  • https://josefinohrn.com/
  • https://marwaricollege.ac.in/css/
  • https://lesphinxparis.com/
  • https://consultas-amor.com/
  • https://grupo-ottozutz.com/
  • https://web2.ecologia.unam.mx/laboratorios/bojorquez/language/
  • https://www.kmutt.ac.th/istrs/project/images/-/slot-gacor/